SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ : સ્વાધ્યાય સંચય (૧૧) શ્રી પાર્શ્વ જિન સ્તવન મેરે સાહેબ તુમ હી હા, પ્રભુ પાસ જિર્ણોદા! ખિજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા. મેરે૧ મેં ચકોર કરૂં ચાકરી, જબ તુમ હી ચંદા; ચક્રવાક મેં હુઈ રહું, જબ તુમ હી દિગંદા. મેરે ૦ ૨ મધુકર પરિ મેં રણઝણું, જબ તુમ અરવિંદા; ભક્તિ કરું ખગપતિ પરે, જબ તુમ હી ગોવિદા. મેરે ૦ ૩ તુમ જબ ગજિત ઘન ભયે, તબ મેં શિખિનંદા; તુમ સાયર જબ મેં તદા, સુરસરિતા અમંદા, મેરે ૪ દૂર કરો દાદા પાસજી! ભવદુઃખ કા ફંદા; વાચક જશ કહે દાસ કું, દિયો પરમાનંદા. મેરે ૦ ૫ (૧૨) સાહિબ સાંભળો રે, સંભવ અરજ હમારી, ભવોભવ હું ભમ્યો રે, ન લહિ સેવા તુમારી; નરય નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભમિયો, તુમ વિના દુ:ખ સહ્યાં રે, અહોનિશ ક્રોધે ધમધમિયો. સા૧ ઇંદ્રિય વશ પડ્યો રે, પાલ્યાં વ્રત નવિ સુસે, ત્રસ પણ નવિ ગયા રે, થાવર હણિયા હુશે; વ્રત ચિત્ત નવિ ધર્યા રે, બીજું સાચું ન બોલ્યું, પાપની ગોઠડી રે, તિહાં મેં હઈડલું ખોલ્યું. સા. ૨ ૧. ગરુડ. ૨. ગાજતાં વાદળાં. ૩. મોર. ૪. ગંગા. ૫. વેગવાળી
SR No.007122
Book TitleSwadhyay Sanchay
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Swadhyay Mandir
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year1987
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy