________________
સ્વાધ્યાય સંચય : ૩૫૯
મેરે મન તો તુંહિ રુચત હૈ, પરે કોણ પરકી લારી; તેરે નયન કી મેરે નયન મેં જશ કહે દીઓ છબી અવતારી. પ્ર. ૫
(૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
ઘડી ઘડી સાંભરે સાંઈ સલૂના–ઘ૦ પદ્મપ્રભ જિન દિલ સે ન વીસરે, માનું કિયો કછુ ગુન કો દૂના; દરિસન દેખતહિ સુખ પાઉં, તો બિનું હોત હું ઉના દૂના. ઘ ૦ ૧ પ્રભુ ગુન જ્ઞાન ધ્યાન વિધિ રચના, પાન સુપારી કાથા ચૂના; રાગ ભયો દિલ મેં આયોગે રહે, છિપાયા ના છાના છૂના. ઘ૦ ૨ પ્રભુગુણ ચિત્ત બાંધ્યો સબસા, કુન પઇસે લેઈ ઘર કા ખૂના; રાગ જગ્યો પ્રભુશું મોહી પ્રગટ, કહો નયા કોઉ કહો જૂના. ઘ ૦ ૩ લોકલાજ સે જે ચિત્ત ચોરે, સો તો સહજ વિવેકહિ સૂના; પ્રભુ ગુણ ધ્યાન વગર ભ્રમ ભૂલ્યા, કરે ક્રિયા સો રાને રૂના. ઘ૦ ૪ મેં તો નેહ કિયો તોહિ સાથે, અબ નિવાહ તો તો થઈ હૂના; જશે કહે તો વિનુ ઔર ન લેવું, અમિય ખાઈ કૂન ચાવી લૂના. ઘ ૦ ૫
—*(૭) શ્રી જિન સ્તવન ઐસે સ્વામી સુપાર્શ્વ સે દિલ લગા,
દુ:ખ ભગા, સુખ જગા જગતારણા (ટેક) રાજહંસ કે માનસરોવર, રેવા જલ ક્યું વારણા, ખીર સિંધુ નું હરિ કું ખારો, જ્ઞાની કું તત્ત્વવિચારણા. એસ૧ મોરકું મેહ, ચકોર કું ચંદા, મધુ મનમથ" ચિત્તઠારના; કૂલ અમૂલ ભમર કે અંબ હી, કોકિલ કે સુખકારના. ઐસે ૦ ૨
૧. જંગલમાં. ૨. રોવું, પોક મૂકવી. ૩. હાથીને (જેમ). ૪. મધુ (માસ) વસંત અથવા મદિરા. ૫. કામદેવ. ૧૨. પડે. ૧૩. પૂઠે.