________________
સ્વાધ્યાય સંચય : ૩૨૭
સાધિક સાગર સહસ દો, ભોગવીઓ તસ ભાવે રે, એક સહસ સાધિક દધિ, પંચૅરિ પદ દાવે રે. જો ૯ પર પરિણતિ રાગી પણે, પર રસ રંગે રક્ત રે; પર ગ્રાહક રક્ષકપણે, પરભોગે આસક્ત રે. જ૦ ૧૦ શુદ્ધ સ્વજાતિ તત્ત્વને, બહુ માને તલ્લીન રે, તે વિજાતિ રસતા તજી, સ્વસ્વરૂપ રસ પીન રે. જ૦ ૧૧ શ્રી સર્વાનુભૂતિ જિનેશ્વરૂ, તારક લાયક દેવ રે, તુજ ચરણ શરણ રહ્યો, ટળે અનાદિ કુટેવ રે. જ૦ ૧૨ સબલા સાહિબ ઓલગે, આતમ સબલો થાય રે, બાધક પરિણતિ સવિ ટળે, સાધક સિદ્ધિ કહાય રે. કારણથી કારજ હુયે, એ પરતીત અનાદિ રે; માહરા આતમ સિદ્ધિના, નિમિત્ત હેતુ પ્રભુ સાદિ રે. જો ૧૪ અવિસંવાદન હેતુની, દઢ સેવા અભ્યાસ રે દેવચંદ્ર પદ નીપજે, પૂર્ણાનંદ વિલાસ રે. જ૦ ૧૫
2
(૭) શ્રી ઋષભાનન જિન સ્તવન શ્રી ઋષભાનન વંદિયે, અચલ અનંત ગુણવાસ જિનવર; સાયિક ચારિત્ર ભોગથી, જ્ઞાનાનંદ વિલાસ. જિ. શ્રી - ૧ જે પ્રસન્ન પ્રભ મુખ ગ્રહે, તેહિજ નયન પ્રધાન. જિ. જિન ચરણે જે નામીએ, મસ્તક તેહ પ્રમાણ. જિ. શ્રી. ૨ અરિહાપદકજ અરચીએ, સ લહિજે તે હથ્થ; જિ. પ્રભુગુણ ચિંતન મેં રમે, તેહજ મન સુકમથ્થ. જિ. શ્રી - ૩ જાણો છો સહુ જીવની, સાધક બાધક ભાત; જિ. પણ શ્રી મુખથી સાંભળી, મન પામે નિરાંત. જિશ્રી ૪