________________
સ્વાધ્યાય સંચય : ૨૬૯
શક્તિ વ્યક્તિ, ત્રિભુવન, પ્રભુતા, નિગ્રંથતા સંયોગે રે; યોગી ભોગી, વક્તા મૌની, અનુપયોગી ઉપયોગ રે. શી પ ઇત્યાદિક બહુભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે; અરિજકારી ચિત્રવિચિત્રા, આનંદઘન પદ લેતી રે. શી૦ ૬
(૨) શ્રીદેવચંદ્રજીકૃત સ્તવન
શી ૭ ૧
શીતલ જનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહિય ન જાયજી; અનંતતા નિર્મલતા પૂર્ણતા જ્ઞાન વિના ન જણાયજી. ચરમજલધિજલમિણે' અંજલિ, ગતિજી પેઅતિવાયજી; સર્વ આકાશ ઓલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી. શી ૦ ૨
સર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી; તાસ વર્ગથી અનંત ગણું, પ્રભુ, કેવલજ્ઞાન કહાયજી. શી ૦ ૩ કેવલ દર્શન એમ અનંતું, ગ્રહે સામાન્ય સ્વભાવજી; સ્વપર અનંતથી ચરણ અનંતું, સ્વરમણ સંવર ભાવજી શી
૭
દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ ગુણ, રાજનીતિ એ ચારજી; ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કોઈ ન લોપે કારજી શી ૫ શુદ્ધાશય થિર પ્રભુ ઉપયોગે, જે સમરે તુજ નામજી; અવ્યાબાધ અનંતું પામે, પરમ અમૃત સુખધામજી શી
૧
આણા ઈશ્વરતા નિર્ભયતા, નિર્વાછકતા રૂપજી; ભાવ સ્વાધીન તે અવ્યય રીતે, ઇમ અનંત ગુણભૂપજી. અવ્યાબાધ સુખ નિર્મળ તે તો, કરણજ્ઞાને ન જણાયજી; તેહજ એહનો જાણંગ ભોક્તા, જે તુમ સમ ગુણરાયજી. શી ૦ ૮
૧. માપે. ૨. આજ્ઞા.
શી
O