________________
૨૬૪ : સ્વાધ્યાય સંચય
.
ભાવ સયોગી અયોગી શૈલેશે, અંતિમ દુગ નય જાણોજી; સાધનતાએ નિજ ગુણવ્યક્તિ, તેહ સેવના વખાણોજી. શ્રી કારણ ભાવ તેહ અપવાદે, કાર્યરૂપ ઉત્સર્ગેજી. આત્મભાવ તે ભાવ દ્રવ્ય પદ, બાહ્ય પ્રવૃત્તિ નિસર્ગેજી. શ્રી ૯ કારણ ભાવ પરંપર સેવન, પ્રગટે કારજ ભાવોજી; કારજ સિદ્ધે કારણતા વ્યય, શુચિ પરિણામિક ભાવોજી. શ્રી ૧૦ પરમ ગુણી સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી. શ્રી ૦ ૧૧
•*
(૨) શ્રી યશોવિજયજીકૃત સ્તવન
મ ૦ ૨
ચંદ્રપ્રભ જિન સાહેબા રે, તુમે છો ચતુર સુજાણ; મનના માન્યા; સેવા જાણો દાસની રે, દેશો ફળ નિર્વાણ, મનના માન્યા. આવો આવો રે ચતુર સુખભોગી, કીજે વાત એકાંત અભોગી; ગુણ ગોઠે પ્રગટે પ્રેમ, મનના માન્યા. ૧ ઓછુંઅધિકું પણ કહે રે આસંગાયત જેહ; મ આપેલ જે અણકહે રે, ગરુઓ સાહેબ તેહ, દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધે મામ; મ જલદીએ ચાતક ખીજવી રે, મેઘ હુઓ તિણે શ્યામ. મ ‘પીઉ પીઉ’ કરી તુમને જપું રે, હું ચાતક તુમે મેહ; એક લહેરમાં દુ:ખ હરો રે, વાધે બમણો નેહ. મોડું-વહેલું આપવું રે, તો શી ઢીલ કરાય? વાચક યશ કહે જગધણી રે, તુમ તૂઠે સુખ થાય. મ૦ ૫
૩
મ
*.
૧. રાગ, પ્રેમી.
મ૦
મ ૦ ૪