________________
સ્વાધ્યાય સંચય : ૨૬૧
લબ્ધિ સિદ્ધિ મંત્રાક્ષરે લાલ, ઊપજે સાધક સંગ રે, વા સહજ અધ્યાતમ તત્ત્વતા રે લાલ, પ્રગટે તત્ત્વવીર સંગ રે. વા ૦૮ ૦૫ લોહ ધાતુ કંચન હુવે રે લાલ, પારસફરસન પામી રે; લા ૦ પ્રગટે અધ્યાતમદશા રે લાલ, વ્યક્તગુણી ગુણગ્રામ રે. વા તુ ૦૬ આત્મસિદ્ધિકારજ ભણી રે લાલ, સહજ નિયામક હેતુ રે, વા નામાદિક જિનરાજનાં રે લાલ, ભવસાગરમાંહે સેતુ રે. વા તુ ૦૭ સ્થંભન ઇંદ્રિયોગનો રે લાલ, રક્ત વરણ ગુણ રાય રે; વા દેવચંદ્ર વંદે સ્તવ્યો રે લાલ, આપ અવર્ણ અકાય રે. વા તુ ૦૮
(૩) શ્રી યશોવિજયજીકૃત સ્તવન પદ્મપ્રભ જિન જઈ અલગ વસ્યા, જિહાંથી નાવે લેખોજી. કાગળ ને મશિ જિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશેષોજી.
સુગુણ સનેહા રે કદીય ન વિસરે. ૧ ઈહાંથી તિહાં જઈ કોઈ આવે નહીં, જેહ કહે સંદેશોજી; જેહનું મિલવું રે દોહિલું, તેહશું–નેહ તે આપ કિલેશોજી. સુ - ૨ વીતરાગશું રે રાગ તે એક પખો, કીજે કવણ પ્રકારોજી; ઘોડો દોડે રે સાહેબ વાજમાં મન નાણે અસવારોજી. સુ ૦ ૩ સાચી ભક્તિ રે ભાવન રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝેજી; હોડાદોડે રે બિહુ રસરીઝથી, મનના મનોરથ સીઝેજી. સુ - ૪ પણ ગુણવંતા રે ગોઠે ગાજિયે, મોટા તે વિશ્રામજી; વાચક યશ કહે એહજ આશરે, સુખ લહું ઠામઠામજી. સુ - ૫
૧. લગામ અનુસાર પાઠાંતર કાજમાં. ૨. ન લાવે.