________________
સ્વાધ્યાય સંચય : ૨૫૭
હ
પણ જાણું આગમબળે, મિલવું તુમ પ્રભુ સાથ હો મિત્ત; પ્રભુ તો સ્વસંપત્તિમયી, શુદ્ધ સ્વરૂપનો નાથ હો મિત્ત. ક્યું ૦ ૪ પરપરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલજોગ હો મિત્ત; જડ ચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત; ક્યું ૫ શુદ્ધ નિમિત્તી પ્રભુ ગ્રહો, કરી અશુદ્ધ પર હેય હો મિત્ત; આત્માલંબી ગુણલયી, સહુ સાધકનો ધ્યેય હો મિત્ત. ક્યું ૬ જિમ જિનવર આલંબને, વધે સધે એક તાન હો મિત્ત; તિમ તિમ આત્માલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હો મિત્ત. ક્યું॰ ૭ સ્વસ્વરૂપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ હો મિત્ત; રમે, ભોગવે આતમા, રત્નત્રયી ગુણવૃંદ હો મિત્ત. ક્યું ૦ ૮ અભિનંદન અવલંબને, પરમાનંદવિલાસ હો મિત્ત; દેવચંદ્ર પ્રભુ-સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત. ક્યું ૯
*
પાંચમા શ્રી સુમતિનાથ સ્વામી
(૧) શ્રી આનંદઘનજીકૃત સ્તવન
સુમતિચરણકજ
આતમઅરપણા,
દરપણ જિમ અવિકાર સુજ્ઞાની; મતિતરપણ બહુ સમ્મેત જાણીએ,
પરિસરપણ સુવિચાર સુજ્ઞાની. સુમતિ૰૧
ત્રિવિધ સકલ તનુધરગત આતમા; બહિરાતમ ધુરિ ભેદ, સુજ્ઞાની; અંતર આતમ તીસરો, પરમાતમ અવિચ્છેદ સુ સુમતિ ૦૨
બીજા