________________
૨૩૪ : સ્વાધ્યાય સંચય
થા ચમત્કાર મૃદુ વાણી મેં આત્મિકતા થી તમ વર્તન મેં, થા ‘રાજ' ભક્તિભંડાર દય વિજ્ઞાન ભાવ થા ચેતન મેં, કર સ્મરણ આપકા પુન: પુન: યહ ભદ્ર આજ વન્દન કરતા, દે આશ્રય ભવસે પાર કરે હૈ આપ અલૌકિક ઉદ્ધરતા. ૬
----
અંતિમ સમાધિ-સાધના અહો! શી શાંતરસ ઝરતી, ગુરુવર જ્ઞાનની મૂર્તિ! અજબ વાણી-શી ગર્જતી. દિયે ઉલ્લાસ સહ સ્કૂર્તિ. ૧ સમાધિ સાધવા, સાધક, હવે જાગો, હવે જાગો; અનાદિ સ્વપ્નને ત્યાગી, હવે નિજ શ્રેયમાં લાગો. ૨ મહાભાગ્ય મળ્યો આવો, સમાધિ સાધવા વારો; ચૂક્યા છે તો ભવાબ્ધિનાં, દુઃખોનો ક્યાં પછી આરો? ૩ બને મૃત્યુ મહોત્સવ જો, દુ:ખો ભવભવતણાં ભાગે; સમાધિ બોધિ પામો જો, સહજ નિજ સિદ્ધિ નિજ આગે. ૪ અહો! ચિન્તામણિ સ્વાત્મા, સકલ જ્ઞાનાદિ ગુણધામ; અજરામર અવિનાશી, અનંતાનંદ સુખધામ. ૫ અહો! એશ્વર્ય આત્માનું! અહો માહાત્મ સ્વાત્માનું! ભૂલી જડ દેહમાં રાઆ. વિસાવું શ્રેય સ્વાત્માનું !!! ૬ જગત તો સ્વપ્ન સમ મિલ, તમે સત્ ચિત્ સ્વરૂપાત્મા; છતાં શું ક્ષણિકમાં રાઆ. ભૂલી નિજ નિત્ય સહાત્મા. ૭ અનાદિ સ્વપ્ન ઘો ત્યાગી, હવે જાગૃત થઈ જાઓ; જગતની વિસ્મૃતિ કરીને, સ્વરૂપમાં મગ્ન થઈ જાઓ. ૮ હવે શૂરવીર થઈ જાઓ, હવે પરમાં ન લોભાઓ; નિજાતમ રિદ્ધિ સંભારી, નિજાત્મામાં ઠરી જાઓ. ૯