________________
૧૯૨ : સ્વાધ્યાય સંચય
જાયા તમોને જ્યારથી, સદ્ગુરુ રાજ, હું ને મારું ગયું ત્યારથી, સદ્ગુરુ રાજ. આવ્યા મંદિરિયે માણવા, સદ્ગુરુ રાજ, પૂર્વની પ્રીત પ્રમાણવા, સદ્ગુરુ રાજ. હેત અમારું જોઈને, સદ્ગુરુ રાજ, ભેટયા છો દુવિધા ખોઈને, સદ્ગુરુ રાજ. કહેવું તે સહુ વ્યવહાર છે, સદ્ગુરુ રાજ, નિશ્ચય મૌન એક સાર છે, સદ્ગુરુ રાજ. રત્નત્રયના રાય છો, સદ્ગુરુ રાજ, સમજે તેને સદા હાય છો, સદ્ગુરુ રાજ.
સહજાત્મ સ્વરૂપ સુણો વિનંતી રે, - હું તો વનવું વિનયે દિન રાત, મારા નાથ, હવે ન ચૂકું તારી ચાકરી રે; મારા આત્મા તણી કરો ઉન્નતિ રે,
તમે સાચા મારા માત તાત, મારા નાથ. હવે હું તો બાળપણે ન ઓળખી શક્યો રે,
મેં તો જાણી સાધારણ વાત. મારા નાથ. હવે પછી મત મમતે ઉન્મત્ત થયો રે, હેં તો કીધા અનેક ઉત્પાત. મારા નાથ. હવે કોઈ પૂર્વના શુભ સંસ્કારથી રે,
હેં તો સુપ્યા તારા અવદાત. મારા નાથ. હવે વળી વચનામૃત સુવિચારિયાં રે,
મને લાગ્યાં તે ખરાં ખરેખાત. મારા નાથ. હવે