________________
૧૭૮: સ્વાધ્યાય સંચય
અહો! રાજ૦ ૬
અહો! રાજ
૭
અહો! રાજ૦ ૮
:
અહી
જ્ઞાન દર્શન ચરણ ક્ષાયક જાણી, પ્રભુ સહજ સ્વભાવ પ્રગટ મણિ; આપો મને દેવ હો રંક ગણી.
દિવ્ય જ્ઞાન કળા પ્રભુ અકળ અહો! મુજ પામરથી ન કળાય અહો!
તુમ મુદ્રા દેખી પ્રતીત ભયો. તુમ મોક્ષમાર્ગ ઉજજવળ કિયો, કુળ મતાગ્રહાદિ' છેદ દિયો; અહો! ભવ્યને કારણ દેહ લિયો.
અહો! વિષય કષાય અભાવ કિયો, પ્રભુ સહજ સ્વભાવે ધર્મ લિયો;
નિરઉપાધિપદ સહજ રહ્યો. પરમ શીતળ અનંત દયા તુમમેં, પ્રભુ સ્વાદ્વાદશૈલી તુમ ઘટમેં, તુજ ચરણકમળ સેવા દ્યો મુજને.
તુમ જ્ઞાનકળા અખંડ પ્રગટી, હું પામર ગુણ શું કહું કથી?
જૈન શૈલી પામું હું તુમ થકી. પ્રભુ ચાર ગતિમાં હું ભટક્યો, હવે સ્વામી તુજ ચરણે આવ્યો; મુનદાસ ગુલામ છે તુમ જાયો.
અહો! રાજ - ૯
અહો! રાજ૦ ૧૦
અહો! રાજ - ૧૧
અહો! રાજ૦ ૧૨.
આજ દેવદિવાળીનો દાડો રે, ગુરુ ગુણ ગાવાને;
સદા સમરો સદ્ગુરુ દેવ રે, પાવન થાવાને. આત્મહિતના સર્વ સાહિત્યમાં, પહેલું ને વળી સહેલું રે;
શ્રીમદ્ સદ્ગુરુ સેવા-સાધન, અમર ફળનો વેલુ રે. ગુરુ. ૧