________________
૧૨૦ : સ્વાધ્યાય સંચય
આલોચના પદો વીતરાગ શાસન વિશે, વીતરાગતા હોય; જહાં કષાયકી પોષણા, કષાય શાસન સોય. ૧
આત્માર્થે કરીએ ખામના, સબ દોષ પાપ હો જાય ફના; સબ દોષ પાપ હો જાય ફના, આત્માર્થે કરીએ ખામના.
એ ટેક છે
દશવિધ સુધર્મ-કલ્પતરું મેં, ક્ષમા ધર્મ આદિ ગના-(૨)આ ૧ મુનિકો પક્ષ, શ્રાદ્ધ ચૌમાસી, સંવત્સર સમકિતિના-(૨)આ ૦ ૨ ઇન હદ તક અવિરાધના આખી, અતઃપર વિરાધના-(ર)આ ૦ ૩ પ્રત્યક્ષ અરુ પરોક્ષ ઉભયવિધિ, ક્ષમાપના કી આગના-(૨)આ ૦ ૪ અવલ હી નિજ ઉપકારી પ્રત્યે, કીજે ક્ષમા કી પ્રયાચના–(૨)આ૦ ૫ અસિઆઉમા-પરમેષ્ઠિ પણ, સાધર્મી અરુ સજજના-(૨)આ૦ તત્પશ્ચાત્ ચૌરાસીવાસી, સાથે કીજે ક્ષમાપના-(૨)આ ૦ ૭ ભૂતકાલ કી ક્ષમા સફલ જબ, હોય ભવિષ્ય કી પ્રતિગના–(૨)આ૦ ૮ અસમર્થ કો રક્ષણ ક્ષાંતિ, સમર્થકું ભૂષણ ભના-(૨) આ ૦ ૯ શ્રીમદ્ વીતરાગ શાસનમેં, ઉત્તમ ક્ષમા કી સ્થાપના-(૨)આ ૦ ૧૦ તાતે ક્ષમી ક્ષમાવી, ભાવો-રત્નત્રય કી ભાવના-(૨)આ૦ ૧૧
જગ ભૂષણ જિનવરા, જગ વંઘ જગમાંય; યજ્ઞ કર્મના દૂષણને, પાવન કરો પળમાંય.