________________
પિંચકલ્યાણક મહોત્વસ પૂજન] ૐ હ્રીં ફાળુનશુક્લ પંચમ્યાં શ્રી મલ્લિનાથ જિનેન્દ્રાય મોક્ષકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૧૯. ફાલ્ગન વદી શુભ દ્વાદશી, સમ્મદગિરિ નિજ ધ્યાય કે, જિનનાથ મુનિસુવ્રત પધારે, મોક્ષ આનંદ પાય કે. હમ.
ૐ હ્રીં ફાલ્વનકુષ્ણા દ્વાદશ્ય શ્રીમુનિસુવ્રતજિનેન્દ્રાય મોક્ષકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૨૦. વૈશાખ કુણા ચૌદશી, સમ્મદગિરિ નિજ ધ્યાય કે, નમિનાથ મુક્તિ વિશાલ પાઈ, સકલ કર્મ નશાય કે. હમ.
ૐ હ્રીં શાકકૃષ્ણા ચતુર્દશ્ય શ્રી નમિનાથ જિનેન્દ્રાય મોક્ષકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૨૧. અષાઢ શુક્લા સપ્તમી ગિરનાર ગિરિ નિજ ધ્યાય કે, શ્રી નેમિનાથ સ્વધામ પહુંચે, અષ્ટગુણ ઝલકાય કે. હમ.
ૐ હ્રીં અષાઢશુક્લા સપ્તમાં શ્રીનેમિનાથજિનેન્દ્રાય મોક્ષકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૨૨. શુભ શ્રાવણ સુદ સપ્તમી, સમ્મદગિરિ નિજ ધ્યાય કે, શ્રી પાર્શ્વનાથ સ્વથાન પહુંચે, સિદ્ધિ અનુપમ પાય કે. હમ.
ૐ હ્રીં શ્રાવણશુક્લા સપ્તમ્યાં શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રાય મોક્ષકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૨૩. અમ્માવસી વદ કાર્તિકી, પાવાપુરી નિત ધ્યાય કે, શ્રી વર્તમાન સ્વધામ લીનો, કર્મ વંશ જલાય કે. હમ.
ૐ હ્રીં કાર્તિકકૃષ્ણા અમાવસ્યાં શ્રી વદ્ધમાનજિનેન્દ્રાય મોક્ષકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૨૪.