________________
મોક્ષકલ્યાણક પૂજન)
અષાઢ વદ શુભ અષ્ટમી, સમ્મદગિરિ નિજ ધ્યાય કે, શ્રી વિમલ નિર્મલ ધામ લીનો, ગુણ પવિત્ર બનાય કે. હમ. - ૐ હ્રીં આષાઢકૃષ્ણાઅષ્ટમ્યાં શ્રી વિમલાનાથજિનેન્દ્રાય મોક્ષ કલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૧૩. અમાવસી વદ ચૈત્ર કી, સમ્મદગિરિ નિજ ધ્યાય કે, સ્વામી અનંત સ્વધામ પાયો, ગુણ અનંત લખાય છે. હમ.
ૐ હ્રીં ચૈત્રકૃષ્ણ અમાવસ્યાં શ્રી અનંતનાથજિનેન્દ્રાય મોક્ષ કલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૧૪. શુભ ચેષ્ઠ શુક્લા ચૌથ દિન, સમ્મદગિરિ નિજ ધ્યાય કે, શ્રી ધર્મનાથ સ્વધર્મનાયક, ભયે નિજ ગુણ પાયકે. હમ.
ૐ હ્રીં જ્યેષ્ઠશુક્લ ચતુર્થી શ્રીધર્મનાથજિનેન્દ્રાય મોક્ષકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૧૫. શુભ ચેષ્ઠકુષ્ણા ચૌદસ, સમ્મદગિરિ નિજ ધ્યાય કે, શ્રી શાંતિનાથ સ્વધામ પહુંચે, પરમ માર્ગ બતાય કે. હમ. - 8 શ્રી જ્યેષ્ઠકૃષ્ણા ચતુર્દશ્ય શ્રી શાંતિનાથજિનેન્દ્રાય મોક્ષકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૧૬. વૈશાખ શુક્લા પ્રતિપદા, સમ્મદગિરિ નિજ ધ્યાય કે, શ્રી કુંથુનાથ સ્વધામ લીનો, પરમ પદ ઝલકાય કે. હમ.
38 શ્રી વૈશાખશુક્લાપ્રતિપદાયાં શ્રીકુંથુનાથજિનેન્દ્રાય મોક્ષકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૧૭. અમ્માવસી વદ ચૌત કી, સમ્મદગિરિ નિજ ધ્યાય કે, શ્રી અરનાથ સ્વથાન લીનો, અમર લક્ષ્મી પાય કે. હમ.
ૐ હ્રીં ચૈત્રકષ્ણા અમાવસ્યાં શ્રી અરનાથજિનેન્દ્રાય મોક્ષકલ્યાણક પ્રાપ્તાય અર્થ. ૧૮. શુભ શુક્લ ફાલ્ગન પંચમી, સમ્મદગિરિ નિજ ધ્યાય કે, શ્રી મલ્લિનાથ સ્વથાન પહુંચે, પરમ પદવી પાય કે, હમ.