________________
૪૯
યાગમંડલ વિધાન પૂજન]
દૃષ્ટિ દૂર દેખું કદી તુર્ત કાલ વશ થાય,
નિજ પર સુખકારી યતી, પૂજું શક્તિ ધરાય. ૐ હ્રીં દૃષ્ટિવિષઋદ્ધિપ્રાપ્તવ્યો અર્થ. ૨૩૮.
નિરસ ભોજન કર ઘરે હીર સમાન બનાય,
ક્ષીરસ્ત્રાવી ઋદ્ધિ ધરે, ર્ સાધુ હરષાય. 38 હીં ક્ષીરસાવીઋદ્ધિપ્રાપ્તભ્યો અર્થ. ૨૩૯.
વચન જાસ પીડા હરે, કઠું ભોજન મધુરાય,
મધુશ્રાવી વર અદ્ધિ ધરે જજું સાધુ ઉમગાય. ૐ હ્રીં મધુશ્રાવિઋદ્ધિપ્રાપ્તભ્યો અર્થ. ૨૪૦.
રુક્ષ અન્ન કર ધરે, વૃત રસ પૂરણ થાય,
વૃતશ્રાવી વર ઋદ્ધિ ઘર, જજ઼ સાધુ સુખ પાય. ૐ હ્રીં ધૃતશ્રાવીઋદ્ધિપ્રાપ્તભ્યો અર્થ. ૨૪૧.
રુલ કટુક ભોજન ધરે, અમૃત સમ હો જાય,
અમૃત સમ વચ તૃપ્તિ કર, જજું સાધુ ભય જાય. 38 અમૃતશ્રાવિઋદ્ધિપ્રાપ્તભો અર્થ. ૨૪ર.
દત્ત સાધુ ભોજન બચે ચઢી કટક જિમાય,
તદપિ ક્ષીણ હોવે નહીં, જજ઼ સાધુ હરષાય. ૐ હ્રીં અક્ષણમહાન ઋદ્ધિપ્રાપ્તભ્યો અર્થ. ૨૪૩.
સકુડે થાનક મેં યતી, કરતે વૃષ ઉપદેશ,
બેઠે કોટિક નર પશુ, જજું સાધુ પરમેશ. 38 હીં અલીણમહાલયઋદ્ધિધારભ્યો અર્થ. ૨૪૪.
યા પ્રમાણ સ્ક્રીન કો, પાવત તપ પરભાવ,
શાહ કછુ રાખત નહીં જર્જે સાધુ ધર ભાવ. 8 હીં સકલઋદ્ધિસંપન્નસર્વમુનિભ્યો અર્થ. ૨૪૫.