________________
. [૪૨] એજ્યુકેશન સેાસાયટીમાં ર્ડિંગના વિદ્યાથી આ શિયાળાની ઠં'ડી મેાસમમાં એઢવા માટે ચાદર, કામળી, શાલ વગેરે લાવે. કાઈ બે રૂપિયાની ચાદર લાવે; કાઈ પાંચની કામળી લાવે તેા કેાઈ પચીસ-પચાસની શાલ લાવે. ત્યારે એક વખત પૂજ્ય બ્રહ્મચારીજીએ વિનેાદમાં જણાવેલું કે જેમ વધુ પૈસા તેમ વધારે ટાઢ વાય! એક વખત મેં પૂછેલું કે હવે થાડાં અંગ્રેજી પુસ્તક વાંચું ને ? ત્યારે જણાવેલું કે મરચા વિના ન ચાલતું હોય તા તેમ કર. તે અરસામાં મે ઘણા મહિને ફરી મરચું ખાવુ શરૂ કરેલુ. એમણે તેા એક કાંકરે બે નિશાન લીધાં. એક વખત કોઈ એ જણાવેલું' કે આફ્રિકા જવા વિચાર છે, ત્યારે તેમણે કહ્યું કે એ તેા લગ્ન કરવા જેવુ. એ ભાઈ ખરા અંત:કરણથી લગ્ન ન કરવાના વિચારના હતા પણ કંઈક બહારના દબાણથી કંટાળીને મુઝવણમાં રહેતા તે આ વચનથી ચેતી ગયા અને આનંદ પામ્યા, આફ્રિકાનુ ય માંડી વાળ્યું. એક વખત તેા ખૂબ ગંભીર અને નાજુક પ્રસંગ હતા. એક માટા ગણાતા મુમુક્ષુ માનતા કે એમને જ્ઞાન હોય તેા નહીં, પણ લાવાને એમને જ પૂછીએ, જેવું હશે તેવુ કહેશે; એ તેા પહેાંચ્યા બ્રહ્મચારીજી પાસે, ને હસતા હસતા મ`માં કાર કરી : “કઈ (જ્ઞાન) થયું હોય તેા કહેજો; અમને બમમાં ના રાખતા.” એમણે તા તરત જ માર્મિક જવાબ