________________
વીસ દોહા તે બધું કરાવશે. તે મંત્ર છે. ઘણી મુશ્કેલીએ જ્ઞાનીઓ પાસે સાંભળવાનું કદીક મળતું તે અમે ઉઘાડી રીતે કહીએ છીએ. ખબર ન પડે પણ જ્ઞાનીઓ બધું કહી દે છે. આ બધું શું છે? કર્મ ફૂટયાં છે. કર્મ ઉદયમાં આવે છે; સંકલ્પ-વિકલ્પ આવે છે તે જણાય છે. ખાધું હોય તેવા ઓડકાર આવે. વીસ દોહા મંત્ર છે. તેથી તે રૂપ થવાશે. ગંભીરતા, ધીરજ રાખવી. (પાના નં. ૪૭૦)
કંઈ નહિ તો વીસ દોહરા' ચંડીપાઠની પેઠે રોજ બોલે તો પણ કામ થઈ જાય. (પાના નં. ૪૭૪)
૨૬