________________
૧૩૫. અષાઢ સુદ ૧૫ થી અથવા આદ્રા નક્ષત્ર બેસે ત્યાંથી
તે ફાગણ સુદ ૧૫ સુધી આંબા ખાવા નહીં. -૧૩૬. જુગાર, રેસ સટ્ટો, આંકફરક મટકા રમવા નહીં.
૧૩૭. જુગાર રમવાની કલબ તથા વેશ્યાગીરી માટે જગ્યા
રાખવી નહીં. કે એવા ધંધાને માટે જગ્યા ભાડે આપવી
નહીં.
૧૩૮. ડિસ્કો દાંડિયા રમવા નહીં, જેવું નહીં, તેમાં ભાગ લેવો
નહીં. (સભ્યતાને નામે આ સ્વચ્છંદતાનું દૂષણ પેસી
ગયું છે.) 2 | ' / 4 ૧૩૯. કેબરે ડાન્સ રમવું નહીં, જેવા જવું નહીં. [ ]. ૧૪૦. દાંડિયા રાસ રમવું નહીં. [ ૪૧. જાતીય ઉત્તેજિત સેકસ બ્લફીલ્મ જોવી નહીં, બ્લ બુકસ
વાંચવી નહી. | ૧ર, વેશ્યા વાડો ચલાવવો નહીં, વેશ્યા બનાવવી નહીં, તેની
દલાલી કરવી નહીં. ૧૪૩ કોલગર્લ અને એવી અન્ય અનીતિમય પ્રવૃત્તિમાં
૩૩