________________
વ્રત ૮ થી ૧૨ અને પ્રકીર્ણ
રસોઈ કરવામાં, ખાવા પીવામાં, હરતાં ફરતાં કે રસ્તે ચાલતાં, સાધન લે મૂક કરતાં, ન્હાતાં-ધોતાં અને તેવી જ રીતે વ્યવસાય ધંધામાં, સાંસારિક તેમજ ધાર્મિક વિગેરે પ્રસંગોમાં સાવચેતી રાખવામાં આવે, ભાષા બોલવામાં તથા કાર્ય કરવામાં ધ્યાન ઉપયોગ લગાડો તો કેટલા બધા અનોર્થોથી બચી જવાય. નથી
નીચેના બોલ પચ્ચખાણ ક્રમાંકમાં આદત/ખાસિયત ન હોવી જોઈએ. એ ધ્યાન ખેંચવા પુરતા યાદી રૂપે છે. આવી ખાસિયત હોય તો મૂકી દેવી. (૧) એઠુ મુકવું (૨) ગમે ત્યાં કચરો, ગંદવાડ, ફેંકવા (૩) વિના કારણ નળ, પંખા, લાઈટ, ગેસ, ચુલા ચાલુ રાખવા (૪) બેફામ રીતે ચાલવું તથા ઝાડ, પાન તોડવાની અડપલાઈ કરવી. ૧૩૧. કપડાં, પગરખાં, રમતગમતના સાધનો વિગેરે જાતજાતની અનેક વસ્તુઓ બીનજરૂરી અને ફાલતું રીતે ભેગી કરવી નહીં.
૧૩૨. જાણી જોઈને ઘર, દુકાન, કારખાના, ખળાવાડ, ચરોચાર પોતાના કે પારકા સળગાવવાં નહીં. [
૧૩૩. હિંસક પશુ, પક્ષી પાળવાં નહીં. [ ૧૩૪. નર્તકીના નાચ જોવા નહીં. કરાવવા નહીં.
૩૨
.
]
1