________________
૨૫. વિષવાણિજ્ય : ધંધાની રીતે, જીવન ઘાત થાય તેવી ઝેરી
વસ્તુ બનાવવી નહીં, વેપાર કરવો નહીં. - ૧૨૬. યંત્રપલણકર્મ : કપાસ, કઠોળ વગેરે પલણ, કેમીકલ
પલણ, પ્રાણીજ પલણ (લીવર વિગેરે દવાની બનાવટો જેથી તૈયાર થાય) તથા આટાની મોટી મીલો એવા યંત્રોથી
ચાલતા વેપાર કરવા નહીં. ૨૭. નિબંછણ કર્મ : બાળક છોકરાને ધંધા ખાતર પાંગળા
કે અંપગ બનાવવા નહિ, વેપાર દલાલી કરવી નહીં. ૧૨૮. દવગ્નિદાવાણઆ : આગ દાવાનળ સળગાવવાનો તથા
સંહારક શાસ્ત્રોનો વ્યાપાર કરવો નહીં. ૨૯. શોષણ કર્મ : ધંધાની રીતે સરોવર, કહ, તળાવ વિગેરેના
પાણી શોષાવવા/પૂરાવવાં નહીં. -૧૩૦. અસઈજણ પોષાણયા : હિંસક જીવ તથા દુરાચારી જન
(ગુંડાગીરી)ને આજીવિકા અથવા વેરવૃત્તિથી બદલો લેવાં, પાળવા, પોષવા ઉત્તેજન આપી એવી જાતના
વ્યાપાર-વ્યવસાય કરવા નહીં. છણાવટ : વ્યાપારની મર્યાદા.
માંસ મદીરાનું વ્યાપાર કરવો નહીં. • નીચે લખેલા વ્યાપારની મર્યાદા કરવી.
- ૩૦