________________
પચ્ચખાણ અંગીકાર કરવાની રીત
૩ કોટીએ ધારેલ હોય તે પ્રમાણે - નકરેમિ ભણસા, વસા, કાયસા, તસ્મભતે પડિક્કમામિ, નિંદામિ, ગરિહામિ, અખાણ વોસિરામિ.
ભાવાર્થ :ન કરૂં મનથી, વચનથી અને કાયાથી. ભગવંતની સાક્ષીએ તેને તજું છું, નિંદુ છું, ગહણા (હેલના) કરું છું, વોસિરાવું (મ) છું.
૧ કોટીએ : ન કરેમિ કાયસા પછી તસ્સ ભતેથી” “વોસિરામિ' સુધી.
આ લોક વિશાળ, અઢળક સંપત્તિ, ભોગઉપભોગની વસ્તુઓ અને વિચિત્રતાઓથી ભરેલો છે. પદાર્થ ઉપર મોહને ઢીલો પાડી, ચિત્તવૃત્તિને શાંત રાખી તૃષણા અર્થાત્ ઈચ્છાની મર્યાદા કરી વ્રત નિયમ લેવા. એનું નામ સુસંસ્કાર અર્થાતુ ધર્મ.
ચિત્તની વિશુદ્ધિ એ જ ચમત્કાર