________________
TUNE UP 1. TUNE UP BODY BY XERCISE 2. TUNE UP BREATH BY PRANAYAM 3. TUNE UP MIND BY MEDITATION
૧. કસરત મહેનત કરીને શરીરને સુદઢ બનાવો. ૨. પ્રાણાયામ/શ્વાસોચ્છવાસ કિયાથી નાડી, હૃદયના
ધબકારાને કાબુમાં રાખો. ૩. અંતર્ધાનથી જીગરને કાબુમાં લઈ મનના વિકારને વશ કરો.
• ત્રણ ચીજો નીકળી ગયા પછી પાછી ફરતી નથી:
૧.કમાનમાંથી તીર,૨. જુબાનમાંથી વેણ,૩. શરીરમાં પ્રાણ. • ખંત એટલે હંમેશા પ્રયત્નશીલ રહેતી શાંત ન બેસી રહેતી ધીરજ.
ખંતથી ઉદ્યમ કરો અને ધીરજ રાખો. • ત્રણ ચીજો હંમેશા યાદ રાખવી જરૂરી છે. ૧. સચ્ચાઈ, ૨.
કર્તવ્ય, ૩. મોત.