________________
ઊર્મિ
સંસારમાં તે મને જે ઘરમાં રાખ્યો છે તે ઘરમાં બધાં દુઃખ ભૂલીને હું રહીશ.
• કરણા કરીને તારે પોતાને હાથે તેનું એક બારણું નિશદિન ખુલ્લું રાખજે.
• મારાં બધાં કાર્યોમાં અને બધી ફરસદમાં એ દ્વાર તારા પ્રવેશ
માટે રહેશે.
• તેમાંથી તારા ચરણની રજ લઈને વાયુ મારા હૃદય પર વાશે.
• એ દ્વાર ખોલીને તું આ ઘરમાં આવશે.
• હું એ બારણું ખોલીને બહાર નીકળીશ.
37