________________
કર્મ એટલે આપણે પોતે કરેલા કાર્યોનું પ્રતિબિંબ. એ પ્રતિબિંબ-ચિત્ર આ જિંદગી અને તેની પછીની જિંદગીઓમાં સામે જ આવે છે. જેવું કાર્ય તેવું ફળ. કર્મ, નશીબ કે પ્રારબ્ધ એ બધા પોતાના વાવેલા જ ફળ છે.
પુરુષાર્થ અને ઉદ્યમથી જ મનુષ્યનું જીવન ઘડાય છે; પલટાયા છે. પુરુષાર્થને જૈન ધર્મમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. સમજ અને જ્ઞાન થયા પછી એ પ્રત્યે ધ્યેયને લક્ષમાં રાખી પુરુષાર્થ કાર્ય કરવા પગલાં માંડીએ તો તે ફલિત થાય.
આત્મશુદ્ધિ માટે આટલું સમજશો તો ઘણું સમજશો.
F
21