SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ભાન નિજ (દોહરા) અહો અહો શ્રી સદ્ગર, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર. ૧ શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપીઓ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું. આપ પ્રભુનો દીન. ૩ ષટ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ, માન થકી તરવાર વત, એ ઉપકાર અમાપ. જહ સ્વરૂપ સમજ્યા વિના, પામો દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૫ પરમ પુરૂષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખ ધામ, જેણે આખું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૬ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૭ ૧૩૭
SR No.007111
Book TitleAatmshuddhi
Original Sutra AuthorN/A
AuthorAnandji Bhula
PublisherAnandji Bhula
Publication Year1994
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy