________________
વળી સંપતિ સજા, હરણ આહિડે જાય, મુનિવર ગદભાલી, આણ્યો મારગ ઠાય. ૧૭ ચારિત્ર લઈને, ભેટયા ગુરુના પાય, ક્ષત્રીરાજ ઋષીથર, ચર્ચા કરી ચિત લાય. ૧૮ વળી દશે ચકવર્તી, રાજ્ય રમણી દ્ધિ છોડ, દશે મુગતે પહોંચ્યા, કુળને શોભા ચોડ. ૧૯ ઈણ અવસર્પિણીમાં, આઠ રામ ગયા મોક્ષ, બલભદ્ર મુનીશ્વર, ગયા પંચમે દેવલોક. ૨૦ દશાર્ણભદ્ર રાજ, વીર વાઘા ધરી માન, પછી ઈ હઠાયો, દીઓ છકાય અભેદાન.૨૧ કરકંડ પ્રમુખ, ચારે પ્રત્યેક બોધ, (બુધ), મુનિ મુગતે પહોંચ્યા, જીત્યાકર્મ મહાધ (યુદ્ધ). ૨૨ ધન્ય હોટા મુનિવર, મૃગાપુત્ર જગીશ, મુનિવર અનાથી, જીત્યા રાગ ને રીસ. ૨૩ વળી સમુદ્રપાળ મુનિ, રાજેતિ રહનેમ, કેશી ને ગૌતમ, પામ્યાં શિવપુર શ્રેમ. ૨૪ ધન્ય વિજય ઘોષ મુનિ, જય ઘોષ વળી જાણ, શ્રી ગર્ગાચાર્ય જ, પહોંઆ છે નિર્વાણ. ૨૫
૧૧૨