________________
( ૫ )
શ્રીયુત શેઠ જીવરાજ ધનજી કાચીનવાળા તરફથી તેમની હયાતીમાં થયેલી ઉદાર સખાવત.
૪૦૦૦૦) શ્રી ાચીનમાં દેરાસરજી બંધાવ્યુ. તથા તેમાં તેમની હૈયાતીમાં ત્રણ પ્રતિમાજી પરાણા દાખલ પધરાવ્યા. શ્રી ધનાથજી, શ્રીશાન્તિનાયજી તથા શ્રી વાસુપૂજ્ય સ્વામી.
૧૫૦૦૦) શ્રી ભદ્રેશ્વરજી તીર્થમાં ( કચ્છ ) પ્રતીમાજી પધરાવ્યા તથા વાદડ ચંદ્રાવ્યા.
૫૦૦૦) શ્રી ભાયણીજી તીર્થમાં ધર્મશાળામાં ૮ ઓરડીઓ કરાવી. ૫૦૦) શ્રી પાલીતાણામાં દાદાસાહેબની ભ્રમતીમાં દેરી કરાવી તથા પ્રતિમાજી પધરાવી.
શેઠ જીવરાજ ધનજીની હયાતી બાદ તેમના સ્મરણાથે તેમનાં પત્નિ હીરૂભાઇએ ધાર્મિ ક કાર્યમાં ખરચેલી રકમ.
૫૦૦) શ્રી આણુજી તીર્થ માં ધર્મશાળામાં એક ઓરડા કરાવ્યા. ૧૩૦૦૦) તેમની માતૃભૂમિ કચ્છ-માંડવીમાં ખાલાને ધાર્મિક જ્ઞાન આપવા માટે જૈન પાઠશાળા ખેાલી.
૧૧૦૦) શ્રી વાંકાનેરમાં ઉપાશ્રય બંધાવ્યા.
૭૦૦૦) શ્રી પાલીતાણામાં પન્યાસજી શ્રી સત્યવીજયજી જૈન પાઠશાળામાં આપ્યા. ૭૦૦૦) સાત ક્ષેત્રામાં પરચુરણુ વાપર્યાં.