________________
વાચકવર્ગને સૂચના
આ પુસ્તક છપાવવા માટે પુરતું લક્ષ રાખવામાં આવ્યું છે. છતાં દ્રષ્ટી દોષથી રહેલી ભુલ સુધારી વાંચવા વિનંતિ છે.
પ્રકાશકે–સર્વહક સ્વાધીને રાખેલ છે.
ભાવનગર–ધી આનંદ પ્રી. પ્રેસમાં શા. ગુલાબચંદ લલ્લુભાઈએ છાપ્યું.
સં. ૧૯૮૬ ના વૈશાખ