________________
1-18
I am the Soul
પરમશ્રદ્ધેય, વાત્સલ્યમૂર્તિ પરમપૂજ્ય બા. બ. લલિતાબાઈ મહાસતીજી (બાપજી) ના ચરણોમાં સવિનય ...
સમર્પણ
હે અ
! તવ હૃદયની સર્વ સરવાણીઓ
વહે છે મુજ પરે . . . . ! શા - શા તેનાં નામ દઉં ?
મુજ મસ્તકે જે કર ધરે . . . . કૃપા-કિરણ કે વાત્સલ્ય ધારા . . ?
ઉર નાં અમી કે સુ-ભાવ સારા . . . ? સતત મુજ શ્રેયનું ચિંતન
રહે છે તવ ઉરે . . . ! આ કાળમાં તવ ચરણ પામી
થઈ હું કૃતકૃત્ય ખરે ... તવ અમી સિંચનથી ખીલ્યું જે
પુષ્પ મુજ જીવન બાગે . . . તેને ધરું છું તવ ચરણમાં
મુજ હૃદયનાં સર્વ ભાવે . . .
- આપણી ચરણધૂલી
humble
Dedication
at the feet of Paramshraddheya, Vatsalyamurti, Param Pujya Bal Brahmacharini Lalitabai Mahasatiji (Bapji)
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org