SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પૂતિ-ફટાઓને પરિચય ટાઈટલ પેજ-ગિરિરાજ ઉપર મંદિરની મનોહર રચના દેખાડતી, તેમજ ગિરિરાજ કેવો મનહર દેખાય છે, તેવું સો વર્ષ પૂર્વેનું દુષ્ય. (પં. કપુરચંદા વારિયાના સૌજન્યથી) શ્રેષ્ઠિ કરમાશાહે સં. ૧૫૮૭માં કરેલા જિર્ણોદ્ધાર વખતના પ્રતિષ્ઠિત, લાખેની આંગી સહિતના શ્રી આદીશ્વર દાદા, (આ આંગી અક્ષયતૃતીયાની છે.) શાંતિદાસ શેઠે ૧૯૯૮ માં પંચતીર્થોને પટ કપડા પર બનાવેલ અને તે બે બનાવેલા. તેમાંનો એક હાજા પટેલની પોળમાં છે. અને એક શેઠ. આ. ક. ની પિઢી પાસે છે. તેમાંથી વચ્ચે જે શ્રી શત્રુંજ્ય ગિરિરાજને પટ્ટ હતું તે અત્રે આવે છે. (શે. આ. કે. ના સૌજન્યથી) શેઠ શાંતિદાસના પંચતીર્થ કપડાના પટ્ટપર જે કરાવનારની પ્રશસ્તિ લખી છે તેને બ્લેક આમાં છાખે છે. માર્ગના નવા અંકમાં હાજા પટેલની પોળના પટ્ટની વિસ્તારથી પશસ્તિ આપી છે. પણ જે શે. આ. ક. પાસે પટ્ટ છે તેમાં જે પતિ છે તેમાંની અત્રે આપી છે. તે એ પણ પૂર્વાવાર કરે છે કે શાંતિદાસ શેઠની પહેલાં પણ પટ્ટ જુહારવાની પ્રથા હતી ને પટ્ટો કરવાની પ્રથા હતી તે સાબીત કરે છે. (શે. આ. ક. ના સૌજન્યથી) ૪. જે વર્ષ પૂર્વે શ્રીજયતલાટી કેવી સુરમ્ય દેખાતી હતી તે, તથા ધનવસહીને દેખાવ આમાં દેખાય છે, (પં. કપુરચંદ વારૈયાના સૌજન્યથી) ૫. સં. ૨૦૩૫ માં શે. આ. ક. ની પેઢીએ આ તલાટીના ઓટલા ઉપર જે દેરીઓ જીર્ણ થઈ હતી તેને સુધરાવીને નવિ સુંદર બનાવી તે દેખાવવાળી જયતલાટી ૬. સંપાદકશ્રીએ પ્રતિષ્ઠિત મનહર સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથ ભગવાનમાંથી ધ્યાન માટે તૈયાર કરાવેલ શ્રીશામળા પાર્શ્વનાથજી શ્રી શત્રુંજ્ય ગિરિરાજ પર જે મંદિરે આખા નગર રચના જેટલાં છે, તે મંદિરોના તલ તથા તે બધા મંદિરોને આવરી લેતે કેટો જે છે, તેને જણાવનાર આ ફેટો છે, આ આખીએ કેટ સુધિની માલીકી છે. આ. ક. ની છે. (શે. આ. ક. ના સૌજન્યથી) ૮. ધ્યાનસ્થસ્વર્ગત, આગમવાચનાદાતા, આગમમંદિરના સંસ્થાપક. અમારા પરમ પૂજ્ય ગુરુ દેવ આચાર્યશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ. (આશીર્વાદદેતા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.006753
Book TitleShatrunjay Giriraj Darshan in Sculptures and Architecture
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAagamoddharak Granthmala
Publication Year1982
Total Pages334
LanguageEnglish
ClassificationBook_English
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy