________________
Jain Education International
Abode of the Liberated Souls
Four Destinies
Heaven.
Human
Animal
Hell.
Non Violence
Mutual Assistance. Of All Beings
JAIN SYMBOL
::
परस्परोपग्रहो जीवानाम्
Right Faith Right Conduct Right Knowledge
Mutual Assistance Of All Beings
of a
The outline of the diagram is that Jain universe. The swastika represents the four states
the soul may live in: divine, human, tiryanch (ie. animals, birds, etc.) and hell. The three dots represent right knowledge, right vision (faith) and right conduct. The half-moon is the sign of Siddha-Sheela (final place for liberated souls).
The raised hand is to indicate the principle of non-killing, non-violence. In the middle of the hand is drawn a wheel for the propagation of the religion.
* જૈન પ્રતીક *
આ પ્રતીક પણ જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રતીકમાં બાહ્ય રેખાંકન છે તે જૈન દ્રષ્ટિએ વિશ્વના આકાર છે અંદર હાથ છે તે અભય-દાન સૂચવે છે. હાથમાં ધર્મ-ચક્રનુ ચિન્હ છે તેમાં અહિં સા શબ્દ લખેલા છે.
Three Paths.
સ્વસ્તિક ચાર ગતિ સૂચવે છે. મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી. સ્વસ્તિક ઉપરનાં ત્રણ બિ દુઆ ત્રિ-રત્ન; સમ્યક જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર સૂચવે છે. તે ટપકાંઓ ઉપરના અર્ધચંદ્રાકાર શિદ્ધશીલા છે. શિદ્ધશીલાએ મેક્ષ પામેલા આત્માઓનું અંતિમ સ્થાન છે.
40
For Private & Personal Use Only
પ્રતીકમાં નીચે લખ્યું છે પરસ્પરોપગ્રહો જીવાનામ એટલે જીવાનો પરસ્પર ઉપકાર છે. જીવો અને જીવવા દોએમ જ નહી પરંતુ જીવા અને અન્યના જીવનમાં સહાયભૂત બનો તેના આ ઉમદા મંત્ર છે.
www.jainelibrary.org