________________
541
The Life of Lord Sri Mahavira છે. જે અનુક્રમે, બીજા હાંસિયાની ત્રણ, ત્રીજા હાંસિયાની ત્રણ, અને ચેાથા હાંસિયાની ત્રણમાંથી નીચેની બે, એમ કુલ મળીને આઠ છે. ચિત્ર ૮૭ની (ચાથા હાંસિયાની ઉપરની) કુમારીના હાથમાં ફૂલ છે અને મને લાગે છે કે તે વધારાની રૂચક દ્વીપમાંની છે.
Fig. 81-89 : The dikkumaris arrive. Named : 17 Nandā, 18. Uttarānanda, 19. Anayda 20. Nandivardhani, 21. Vijayā, 22, Vaijayanti. 23. Jayanti and 24. Aparajith who came from the East direction of Rucaka mountain and holds a mirror to see the face.
In the painting, eight dikkumaris are represented. They are with a mirror in their hands. They are: Three of the second panel, three of the third panel and remaining two of the fourth panel (second and third), Fig. 87. First of the fourth panel, who holds a flower in hand, is a dikkumari came from a Rūcaka dvipa.
ચિત્ર ૯૦ થી ૯૭ દિક્કુમારીઓનું આગમન. ૨૫ સમાહારા, ૨૬ સુપ્રદત્તા, ૨૭ સુપ્રબુદ્ધી, ૨૮ શેષ, ૨૯ લક્ષ્મીવતી, ૩૦ શેષવતી, ૩૧ ચિત્રગુપ્તા, અને ૩૨ વસુંધરા, નામની આઠ દિકકુમારીએ દક્ષિણુ દિશાના રૂચક પર્વતમાંથી આવીને સ્નાન માટે જળથી ભરેલા કળશેા હાથમાં લઇ ગીતગાન કરવા લાગી.
ચિત્રમાં દક્ષિણ દિશાના રૂચક પર્વતમાંથી આવેલી આઠે વિંકુમારીએ પોતાના ઊંચા કરેલા એક હાથમાં સ્નાન માટે જળથી ભરેલા કળશેા પકડેલા છે, અને બીજા હાથમાં ગીતગાન કરવા માટે વીણા પકડેલી છે, જે અનુક્રમે, પહેલા હાંસિયાની ત્રણ, બીજા હાંસિયાની ત્રણ, અને ત્રીજા હાંસિયાની પહેલી બે, એમ કુલ મળીને આઠ છે.
ચિત્ર ૮ થી ૧૦૧ દિકકુમારીનું આગમન, ૩૩ ઇલાદેવી, ૩૪ સુરાદેવી, ૩૫ પૃથ્વિી, ૩૬ પદ્મવતી, ૩૭ એકનાસા, ૩૮ નવમા, ૩૯ ભદ્રા, અને ૪૦ શીતા નામની આઠ ક્િકુમારી પશ્ચિમ દિશાના ચક પર્વતમાંથી આવીને પ્રભુને તથા પ્રભુની માતાને પવન નાખવા માટે હાથમાં વીંઝણાં પંખા લઈને ઊભી રહી.
ચિત્રમાં પશ્ચિમ દિશાના રૂચક પર્વતમાંથી આવેલી માહ દિકકુમારીએ પૈકી ચારની જ ક્ષેત્રે રજૂઆત કરેલી છે. આ ચારેના ઊંચા કરેલા એક હાથમાં પંખા છે. જે અનુક્રમે, ત્રીજા હાંસિયાની ત્રીજી-છેલ્લી એક, અને ચાથા હાંસિયાની ત્રણ; એમ કુલ મળીને ચાર છે,
Fig, 90-97 : dikkumaris arrive, Named : 25, Samahāra, 26. ૐupradutin, 27, Suprabuddha, 28. YasodharTM, 29. Laksmivati, 30. Seşavati, 31. Citragupta and 32. Vasundhara came from South direction of Rucaka mountain and holds a vase full of water in the hand and started to sing.
In the painting, eight dikkumaris are represented. They hold the full vase of water in one hand and vina (lute) in the second hand. They are : Three in first panel, three in second panel and remaining two in third panel (first and second).
Fig. 98–101 : The dikkumaris arrive. Named : 33. Iladevi, 34. Surādevi, 35. Prthivi, 36. Padmavati, 37, Ekanāst, 38. Navanika, 39. Bhadrand 40. sit came from west direction of Rucaka mountain holding a fan for the Lord and in the service of the mother.
In the painting, the artist has represented only four dikkumaris instead of eight. They holds a fan in the hand. They are: Third of the third panel and three of the fourth panel.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org