________________
50].
The Life of Lord Sri Mahavira
Descending from Mahāśukra deva-loka, the soul of vishvabhūti was born as Tripriştha Vāsudeva, during the eighteenth previous Bhava of Sri Mahāvīra.
In the middle register of left side margin, Tripristha Väsudeva is represented sitting on a spired throne, the honorific parasol of sovereignty above him. The weapons of Vásudeva are represented below him.
During the Nineteenth previous Bhava, he was born as a Náraka in the seventh hell.
In the begining of the lower border, it is represented by a Narakāvāsa, the dwelling place of Náraka.
During the twentieth previous Bhava, the soul of Sri Mahāvíra was born as a lion. In the second compartment of the lower border, lion is already represented.
On the completion of his life as a lion, he was born as a Naraka in the fourth-hell during his twenty-first previous Bhava.
In the third compartment of the lower border, it is represented by a Narakāvāsa, the dwelling place of Nāraka.
The soul of Nayasāra, after wandering in Samsāra, during the twenty-second previous Bhava was born in royal family named Vimala.
In the second compartment of the upper border is represented, Vimala as a human being.
During the twenty-third previous Bhava, he was Priyamitra Cakravartin.
In the fourth compartment of the lower border is represented, Priyamitra Cakravartin. He holds a cakra in his both hands.
આ પ્રતના પાના ૪૪ના પ્રથમ ભાગમાં સોનાના અક્ષરથી આ પ્રમાણે લખેલું છે ?
દેહદાનું પૂરું સન્માન જાળવવામાં આવ્યું, એ દેહદાનું જરા પણ અપમાન થવા દેવામાં ન આવ્યું. એ રીતે તેનું પૂર્ણ વાંછિત સિદ્ધ થવાથી દેહદ શમી ગયા છે, અને હવે દેહદ થતા અટકી ગયા છે એવી તે સુખસુખે ટેકો લઈને બેસે છે, સૂવે છે, ઊભી રહે છે, આસન ઊપર બેસે છે, પથારીમાં આળોટે છે, એ રીતે તે. ગર્ભને સુખે સુખે ધારણ કરે છે.
તે કાલે તે સમયે ગ્રીષ્મઋતુ ચાલતી હતી તેને જે તે પ્રથમ માસ એટલે ચૈત્ર માસ અને તે ચૈત્ર માસનો બીજો પક્ષ એટલે ચૈત્ર માસનો શુદ્ધ પક્ષ પ્રવર્તતો હતો, તે ચૈત્ર માસના શુદ્ધ પક્ષને તેરમો દિવસ એટલે ચિત્ર શ૦ દિ તેરશને દિવસે બરાબર નવ મહિના તદ્દન પૂરા થયા હતા અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા હતા. ગ્રહો બધા ઉચ્ચ સ્થાનમાં આવેલા હતા, ચંદ્રનો પ્રથમ ગ ચાલતો હતો, દિશાઓ બધી સૌમ્ય, અંધકાર વિનાની અને વિશુદ્ધ હતી. શુકનો બધાં જયવિજયન’
In the text written by gold letters :
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org