________________
46]
The Life of Lord Sri Mahavira setting. The Queen wears a green bodice, rose coloured upper garment and flower designed blue lower garment. The jewelled ornaments worn by her and the nice setting of her hair are indicative of the prevalent vogue. The forehead has a nice circular tilaka. The whole illustration represents the vogue of the period of the artist. The Queen's face beams with delight.
ચિત્ર ૬૩. સામળા. પ્રતના પાના ૪૪ના પ્રથમ ભાગ ઉપરથી. પ્રભુ શ્રીમહાવીરના પૂર્વના ૨૩ પૂર્વભવે.
ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં પ્રભુ મહાવીરના જીવ પહેલા ભવમાં નવસાર નામે ગામત્તિ હતા. તે એક વખત લાકડા લેવા વનમાં ગયા હતા. ત્યારે બધારના ભાજન સમયે સાર્થથી છૂટા પડેલા સાધુને ખાનપાન વહેારાવીને માર્ગ બતાવે છે. ચિત્રમાં હાથમાં કુહાડા લઇને ઊભેલા નયસારને સાધુ ઉપદેશ આપતા દેખાય છે. પ્રસંગના અનુસંધાને જંગલ બતાવવા ઉપરની કિનારમાં ચાર ઝાડા ચીતરેલાં છે.
ઝાડાની જોડે જ અનુક્રમે મહાવીર ખાવીશમા ભવે સામાન્ય મનુષ્ય થયા તે પ્રસંગ ચીતરેલા છે. પછી અનુક્રમે ઉપરની જ કિનારમાં બીનથી સાતમા ભવ સુધીના ચિત્રપ્રસંગા આ પ્રમાણે રજૂ કરેલા છે. બીન ભવમાં પ્રભુ સૌધર્મ દેવલાકમાં ઉત્પન્ન થયા હતા. ચિત્રમાં તે પ્રસંગ દર્શાવવા વિમાનની રજૂઆત કરેલી છે. ત્રીજા ભવમાં પ્રભુ ભરત ચક્રવર્તીના રિંથી નામના પુત્ર થયા હતા અને તે બવમાં પહેલા તીર્થંકર શ્રીપાદેવ પાસે દીક્ષા લીધી હતી. ચિત્રમાં મધ્યના હાંસિયાના ઉપરના ભાગમાં જમણી બગલમાં આઘા તથા હાથમાં દાંડા આપીને મરીચિની સાધુ અવસ્થામાં રજૂઆત કરી છે. ચાચા ભવમાં પ્રભુ બ્રહ્મદેવલોકમાં દેવતા થયા હતા. ચિત્રમાં તે પ્રસંગ દર્શાવવા વમાનની રજૂઆત કરેલી છે. પાંચમા ભવમાં પ્રભુ કૌશિક નામના બ્રાનાણું થયા હતા. ચિત્રમાં તે પ્રસંગની રજૂઆત હાયમાં ક્રૂડ પકડીને ઊભા રાખીને કરેલ છે. પછી પ્રભુના નાના નાના ઢવાદી ભવાની ગણતરી કરી નથી; છતાં પણ ચિત્રકારે અહીં તે માટે એક વિમાનની રજૂઆત કરેલી છે. છઠ્ઠા ભવમાં પ્રભુ પુષ્પ નામના બ્રાહ્મણુ થઇને અંતે ત્રિ'ડી થયા હતા. તેથી જ ચિત્રમાં હાથમાં દંડ પકડીને ઊભા રાખીને તે પ્રસંગની રાત કરેલી છે. સાતમા ભવમાં પ્રભુ સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થએલા હોવાથી ચિત્રમાં દેવ વિમાન રજૂ કરેલું છે.
જમણી બાજુના હાંસિયામાં સાથી અગિયાર ભવ સુધીના પ્રસંગો આ પ્રમાણે રજૂ કરેલા છે.
આઠમા ભવમાં પ્રભુ અગ્નિૌત નામના બ્રાહ્મણ તરીકે ઉત્પન્ન થએલા ઘવાથી ચિત્રમાં હાથમાં દડ પકડીને ઉભેલા બ્રાહ્યસની રખ્ખાત હાંસિયાના ઉપરના ભાગમાં કરેલી છે. નવમા ભવમાં પ્રભુ ઈશાન દેવલાકમાં ઉત્પન્ન થએલા હોવાથી હાંસચાના બીન ભાગમાં વિમાનની રજૂઆત કરતી છે. દશમા ભવમાં અગ્નિભૂતિ નામના શાહાળુ વરી ઉત્પન થએલા હોવાથી, ચિત્રમાં હાથમાં ઈંડુ પકડીને ઊભેલા બ્રાહ્મસૃની હાંસિયાના ત્રીજા ભાગમાં રજુઆત કરેલી છે. ગિયારમા ભવમાં પ્રભુ સનતકુમાર દેવલાકમાં ઉત્પન થએલા હોવાથી ચિત્રમાં દેવિમાનની રખાત કરેલી છે.
નીચેની કિનારમાં જમણી બાજુથી ડામી ખાજુ તરફ ખારમાં ભવથી સત્તરમા ભવની રજૂઆત અનુક્રમે આ પ્રમાણે કરેલી છે.
બારમાં બવમાં ભારદ્વાજ બ્રાહ્મણું તરીકે ચિત્રમાં જૂસ્માત કરેલી છે. તેમા ભવમાં માહે દેવલોકમાં દૈવતરીકે રમત કરવી છે. ચૌદમા ભવમાં સ્થાવર નામના બ્રાહ્મણ તરીકે રજૂઆત કરેલી છે. પંદરમા ભવમાં બ્રહ્મા દેવલોકમાં દેવતરીકે રજૂઆત કરેલી છે. સાળમા ભવમાં વિશ્વભૂતિ નામના યુવરાજ તરીકે રજૂઆત કરેલી છે. સત્તરમા ભવમાં મહાશુક્ર નામના દેવલાકમાં દેવ તરીકે રજૂઆત કરેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org