________________
44]
The Life of Lord Sri Mahavira
Fig. 58. HGP. 2, 23. The interpreters of the dreams. The astrologers, expounders of dreams, and determiners of prognostications, on being summoned, bathed, arrayed themselves in auspicious garments, and came to Siddhārtha's court, where they were given the seats of honour that had been prepared. Siddhārtha told them the dreams. They recited the books on dreams, and assured him that the child would be either a universal emperor or a universal religious saviour (Jina).
In the painting four of the dream interpreters sits on the seats of honour. ચિત્ર પ૯. નવાબ ૧, ૩૮ ઉપરથી. સિદ્ધાર્થ સ્વપ્નલક્ષણપાઠકે પાસેથી સ્વપ્નનું ફલ સાંભળે છે.
ચિત્રમાં સિદ્ધાર્થરાજા જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં ફલ રાખીને સિંહાસન ઉપર વસ્ત્રભૂષણોથી સુસજ્જિત થઈને બેઠેલા છે. તેના માથા ઉપર રાજ છત્ર લટકે છે. તેની આગળ સ્વપ્નલક્ષણપાઠકેમાંથી ઉપરના ભાગમાં બેઠેલો એક સ્વપ્નલક્ષણપાઠક સ્વપ્નનું ફલ સંભળાવે છે, અને બીજે નીચેના ભાગમાં બેઠેલ સ્વપ્નલક્ષણપાઠક સ્વપ્નશાસ્ત્રના ઓળીયામાંથી સ્વપ્નનું ફલ વાંચી સંભળાવે છે.
Fig. 59. SMN. 1. 38. Siddhartha listens to the expounding of the dreams.
In the painting King Siddhārtha sits upon the familiar spired throne, while before him one of the dream interpreters expounding the meaning of the dreams, and the second interpreter reads from a roll of dreams, held in his right hand, and makes the prediction. over the king's head is parasol.
ચિત્ર ૬૦. નવનિધાન. કુસુમ. પાના પ૭ ઉપરથી. શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભનું દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પરાવર્તન કર્યા પછી, તિર્થો લેકમાં નિવાસ કરનાર જંભક જાતિના દેવોએ પૂર્વે દાટેલા અને ઘણા કાળનાં પુરાણું મહાનિધાન લાવીલાવીને સિદ્ધાર્થરાજાના ભવનમાં મૂકવા માંડયા.
ચિત્રમાં નવ મહાનિધાનના અધિષ્ઠાયક નવ દેવની પ્રતિકૃતિઓ ચિત્રકારે રજુ કરી છે. કલ્પસૂત્રની કેટલીક સચિવ, હસ્તપ્રતોમાં આ નવ આકૃતિઓને બદલે નવ કલશની આકૃતિઓ પણુ ચીતરેલી મળી આવે છે.
Fig. 60. KSM. 57. Navanidhāna. From the time when Mahāvīra was brought into the Jñātri family, the servants of Vaiśramaņa (Kubera, god of wealth) brought to Siddhartha's palace treasure which had been buried in all sorts of places and forgotten. All the gold, silver, corn, seraglio, arms, subjects, glory of the Jñatris all increased. The consequence Mahāvira's parents decided to name him Vardhamāna.
In the painting appear nine gods of wealth (navanidhana), symbolizing the prosperity of Siddhārtha and his clan. They are seated in three rows, of three.
ચિત્ર ૬૧. ત્રિશલાનો શાક અને હર્ષ. પાટણ ૨ ના પાના ર૭ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે.
ચિત્રમાં માતા હથેલી ઉપર મુખ ટેકવીને શોકસાગરમાં ડૂબેલાં દેખાય છે. માતાના મસ્તક પાછળ ફરતું આભામંડલ રત્નજડિત છે. માતાની પાછળ એક સ્ત્રી-પશ્ચિારિકા ચામર વીંઝતી ઊભેલી છે અને સામે બીજી બે સ્ત્રીઓ, અનુક્રમે હાથમાં ફલની છાબ તથા પિપટ અને વીણા હાથમાં પકડી રાખીને ત્રિશલા માતાને
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org