SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ As Represented in the Kalpasūtra Paintings [39 આ ચિત્રમાં ઉપરના ભાગમાં આકાશમાં સૂર્ય ઉગતો હોય તે વખતે જે લાલાળ રંગ દેખાય છે તે, અને આંખ ઉઘાડીને દેડતાં હરણ અને ખીલતાં પોયણાં નીચેના ભાગમાં બતાવીને ચિત્રકારે પ્રસંગને અનુરૂપ દશ્ય, સોનાની શાહી અને કાળો તથા લાલચોળ રંગ વાપરીને સુંદર નિસર્ગિક દેખાવ રજુ કરેલો છે. Fig. 51. KSM. 111. Early morning. Then, next day, at dawn, with the expansion of blue lotuses and the gentle opening of day lotuses, with bright morning-light, and the rising of the extremely beautiful Sun-resembling the briliancy of the red Asoka tree, the Scentless red blossoms of the kesudo a tree, the beak of a parrot, the red half of the Gunja berry, and when the thousand-rayed Sun was shining with bright light, and the darkness was removed by the strokcs of its rays, and when the world of the living was involved in the saffron-coloured light of the early Sun-shine, Ksatriya Siddhārtha rises up from his couch. In the upper portion sky is dipicted in dark-red colour and clouds are in black. In the lower portion there are two running deer, five trees and four mountain peaks. The artist has used dark-red, black and gold colours. This is the first pure landscape that I have seen in early Western Indian miniature. ચિત્ર પ૨. કાંતિ વિ. ૧, ૨૮ ઉપરથી. સિદ્ધાર્થ વ્યાયામશાળામાં. બિછાનામાંથી ઊભા થઈને પાવઠા ઉપર ઊતરે છે, પાવઠા ઉપરથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે, વ્યાયામશાળામાં પ્રવેશ કરીને અનેક પ્રકારનાં વ્યાયામ કરવા માટે શ્રમ કરે છે, શરીરને ચેળે છે, પરસ્પર એક બીજાના હાથ પગ વગેરે અંગોને મરડે છે, મલ્લયુદ્ધ કરે છે અને વિવિધ પ્રકારનાં આસને કરે છે, એ રીતે શ્રમ કરીને આખે શરીરે અને હાથ પગ ડોક છાતી વગેરે અંગે અંગે થાકી ગયેલા તે સિદ્ધાર્થ ક્ષત્રિયને આપે શરીરે અને શરીરના અવયવે અવયવે પ્રીતિ ઉપજાવનારાં, સુંઘવા જેવાં સુગંધથી મઘમઘતાં, જઠરને તેજ કરનારાં, ધારનારાં, માંસ વધારનારા અને તમામ ઇંદ્રિયોને તથા તમામ ગાત્રોને સુખમાં તરબોળ કરે તેવાં, સવાર અને હજારવાર પકવેલાં એવાં શતપાક, સહસ્ત્રપાક વગેરે અનેક જાતનાં ઉત્તમ સુગંધવાળાં તેલ ચોપડવામાં આવ્યાં, પછી તળાઈ ઉપર ચામડું પાથરીને તે ઉપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને આખે શરીરે અને અવયવે અવ વે માલિશ કરવામાં નિપુણ, હાથે પગે સંપૂર્ણપણે કમળ તળિયાંવાળા સુંવાળા, તેલ ચોપડવામાં, તેલની માલિશ કરવામાં, માલિશ કરેલું તેલ પરસેવા વાટે બહાર કાઢી નાખવામાં જે કાંઈ શરીરને ફાયદા છે તે તમામ ફાયદાના બરાબર જાણનારા, સમયના જાણકાર, કેઈપણ કાર્યને વિના વિલંબે કરનારા, શરીરે પÉ, કુશલ, બુદ્ધિવાળા અને થાકને જિતી ગયેલા એવા પુરુષોએ હાડકાંનાં સુખ માટે, માંસનાં સુખ માટે, ચામડીનાં સુખ માટે તથા રોમેરોમમાં સુખ થાય એ માટે એ ચારે પ્રકારની સુખકર અંગ સેવા થાય તે નિમિત્તે તેલ વગેરેની માલિશ કરી અને સિદ્ધાર્થ ક્ષત્રિયનો તમામ થાક દૂર કરી નાખ્યો એટલે તે વ્યાયામશાળામાંથી બહાર નીકળે છે. ચિત્રમાં ઉપરના અને નીચેના ભાગમાં વ્યાયામશાળામાં સિદ્ધાર્થને મુખ્યત્વે મુષ્ટિયુદ્ધ તથા મલ્લયુદ્ધ વગેરે વ્યાયામ કરતે રજુ કરેલ છે. Fig. 52. KVB, 28. Siddhārtha at his gymnastic exercises. Having risen up from the couch, he gets down from the foot-stool. Having got down, he goes to the gymnasium hall. Having gone, he enters the gymnasium-hall, Having entered it, and becoming fatigued with several gymnastic exercises such as jumping, bending of stre Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.006718
Book TitleLife of Lord Mahavira
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages178
LanguageEnglish
ClassificationBook_English
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy