________________
The Life of Lord Sri Mahävira
ફૂલ છે. સાત પાંખડીવાળું કમલનું ફૂલ કામદેવનું દ્યોતક છે. દેવના શરીરના વર્ણ તપાવેલા સુવર્ણ જેવા પીળા છે. વિમાનની ઉપર ઊડતી એ ધજાઓ પણ બાંધેલી છે વિમાનની બહારના ભાગમાં અને આજુએ એકેક ચામર ધરનારી ઓ પરિચારિકા પણ છે. દેવનું વિમાન સહિતનું આ પ્રમાણેના સ્વરૂપવાળું ચિત્ર આ પ્રત સિવાયની બીજી કોઈપણ કલ્પસૂત્રની સચિત્ર પ્રતમાં મારા જોવામાં આવ્યું નથી.
321
છે.
આ ચિત્રા, તાડપત્ર ઉપરની હસ્તપ્રતાની કાગળની પ્રતા ઉપર નકલા થવી શરૂ થઇ તેની શરૂઆતના સમયનું હાય એમ ચિત્રોમાં વપરાએલા તાડપત્રીય પ્રતાના ચિત્રાના રંગેા તથા તાડપત્રને મલતી જ સાઈઝના પ્રતના પાના વગેરે જોતાં લાગે છે.
Fig. 43. HGP, 1, 7. The celestial palace. In our painting God is seen going in his Devavimana, God has two hands. In his raised right hand he holds a piece of cloth and in his left hand a lotus.
ચિત્ર ૪૪, રત્નને ઢગલેા. દેવસા.ની પ્રત ઉપરથી. ત્યાર પછી, માતા ત્રિશલા તેરમે સ્વપ્ન તમામ પ્રકારના રત્નાના ઢગલાને જૂએ છે. એ ઢગલા ભેાંતળ ઊપર રહેલો છે છતાં ગગનમંડળના છેડાને પેાતાના તેજથી ચકચિત કરે છે, એમાં પુલક, વજ્ર, ઇંદ્રનીલ, સાસગ, કર્યંતન, લાહીતાક્ષ, મરકત, મસારગલ, પ્રવાલ, સ્ફટિક સૌગધિક, હંસગર્ભ, અંજન, ચંદનપ્રભ વગેરે ઉત્તમ રત્નાનેા રાશિ સરસ રીતે ગેાઠવાયેલા છે, રત્નાના એ ઢગલા ઊંચા મેરુપર્વત જેવા લાગે છે, એવાં રત્નાના રાશિ-ઢગલાને તે ત્રિશલા દેવી તેરમે સ્વપ્ને જૂએ છે.
Fig, 44. DVS. The heap of jewels. Then further, she seems a heap of a dense mass of best jewels. Containing Pulaka, Vajra, Indranila (Sapphires), Sasyakaratna, Karketan ratna, Lohitāksa (a kind of gem, not ruby. very rare), Markata-ratna (emeralds), Masāragalla (a variety of supphires), Pravāla (coral), Sphatika (quarts; crystal), Saugandhika-ratna, Hamsagarbha-ratna, Anjana-ratna, and Chandrakānta-ratna, resting on the level of the earth and illuminating the end of the sphere of the sky. It was high and resembeled Mount Meru. The heap stands upon a low table.
ચિત્ર ૪૫. નિમ અગ્નિ. દેવસા.ની પ્રત ઉપરથી પછી વળી, ચૌદમે સ્વપ્ને માતા ત્રિશલા અગ્નિની જ્વાલાએ જૂએ છે, એ અગ્નિની જ્વાલાએ ખુબખુબ ફેલાયેલ છે તથા એમાં ધાળું ઘી અને પીળાશ પડતું મધ વારંવાર છંટાતું હાવાથી એમાંથી મુદ્દલ ધૂમાડા નીકળતા નથી એવા એ અગ્નિ ધખધખી રહ્યો છે, એની ધખધખતી જલતી જ્વાલાને લીધે તે સુંદર લાગે છે, વળી, એની નાની મોટી ઝાળા-જ્વાલાઓ-ને સમૂહ એક બીજીમાં મળી ગયા જેવા જાય છે તથા જાણે કે ઊંચે ઊંચે સળગતી ઝળાવડે એ અગ્નિ કાઇ પણ ભાગમાં આકાશને પકવતા ન હેાય એવા દેખાતા એ અતિશય વેગને લીધે ચંચળ દેખાય છે. તે ત્રિશલા માતા ચૌક્રમે સ્વપ્ને એવા અગ્નિને જૂએ છે,
Fig. 45. DVS. The smokeless fire Then, after, she sees a flame of fire in vehement motion, fed by abundant pure ghee and yellow honey, smokeless, burning fiercely, and beautiful by its bright burning flames. The mass of the flames progressively increasing seemed to interpenetrate each other, and seemed to hake the vault of the sky in some places by the rising blaze of its flames,
ચિત્ર ૪૬. સિદ્ધાર્થ અને ત્રિશલા. જૈસલમેરની પ્રતના પાના ૩૭ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩×૩ ઇંચ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org