________________
The Life of Sri Mahāvira The right hand margin is also painted in three rows. Kinnara with flute is standing in the first row. In the second row an elephant rider is going to revere Mahāvira. In the third raw a layman and a laywoman are standing with Kalasha and fly-whisk to revere Mahavira.
At the top and the bottom of the page, beautiful designs are represented.
In the text written by gold letterings is : "Adoration to the removers of all sins. Adoration to those who have attained perfection. Adoration to those who regulate religious services. Adoration to the spiritual instructors. Adoration to the sages in every part of the world. Such is the fivefold adoration, the destroyer of all sins and bringers of all good fortune, the most fortunate.
The venerable ascetic Mahāvira, in the age and time of which we speak, met with five propitious conjunctions (Hathuttarai) uttarā phālguni, which were as follows."
૨. ભગવાન મહાવીર શ્રમણવસ્થામાં, અષ્ટમંગલ સહિત. સામળાની. પ્રતના પાના ૨ ના પ્રથમ ભાગ ઉપરથી.
ચિત્રમાં પ્રભુ શ્રી મહાવીર સાધુનાં કપડાં પહેરી જમણે હાથ પ્રવચન મુદ્રામાં રાખીને ઉપદેશ આપતા હોય તેવી રીતે સુંદર સોનાના સિંહાસન ઉપર દેરીમાં બેઠેલા છે. પ્રભુની બંને બાજુએ બંને હસ્તની અંજલિ જોડીને, પ્રભુના ધર્મોપદેશનું શ્રવણ કરતાં એકેક સાધુ ઊભેલા છે. દેરીની ઉપરની બંને બાજુએ એકેક મોર છે. દેરીની ટોચે તથા નીચે અષ્ટમાંગલિકની રજૂઆત ચિત્રકારે કરેલી છે.
ડાબી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં એક ગૃહસ્થ અને મધ્યભાગમાં એક સ્ત્રી પ્રભુ તરફ દષ્ટિ રાખીને બેઠેલાં છે અને નીચેના ભાગમાં બંને હસ્તમાં ફેલની માળા પકડીને, પ્રભુ તરફ દષ્ટિ રાખીને એક સ્ત્રી ઊભેલી છે.
મધ્યના હાંસિયામાં સુંદર ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે.
જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં એક સ્ત્રી પિતાના જમણા હાથમાં તેણીના માથાના વાળની લટ પકડીને ઊભેલી છે. તેણીના વાળની લટમાંથી ટપકતું પાણી નીચે ઊભેલા હંસના મુખમાં પડે છે. મધ્યભાગમાં બે પુરુષે ઊભેલા છે. નીચેના ભાગમાં તોફાન કરતા ઘોડાને દેરીને લઈ જતો એક પુરુષ છે.
ઉપરની કિનારમાં અનકમે નૃત્ય કરતી ત્રણ સ્ત્રીઓ અને જુદાંજુદાં વાદ્યો વગાડતાં ત્રણ પુરુષો દેખાય છે; અને બે પુરુષે બેઠેલા છે.
નીચેની કિનારમાં અનુક્રમે બે ઘડા, બે હાથી અને બે પુરુષ બેઠેલા છે.
આ પાનાની અંદર સોનેરી અક્ષરોમાં ભગવાન મહાવીરના પાંચે કલ્યાણક ઉત્તરાફાગુની નક્ષત્રમાં થયા હતા તેનું વર્ણન આપેલું છે.
Fig. 2. SMP. 2r. Sramaņa Bhagvān Mahāvīra as a monk and the eight auspicious symbols.
In a spired throne viewed from the front sits a Tirthaņkara, right hand upheld in a gesture of lecturing (pravachanamudra ), under the right arm the monk's (rajoharana ), on the right shoulder the mouth-cloth (muhapatti). On each side of the Tirthankara stands a disciple, with hands joined in adoration. Above the Tirthaņkara are four of the eight
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education Intemational