________________
The Life of Lord Shri Mahavira
૧. પદ્માસનસ્થ શ્રમણ ભગવાન મહાવીર. અમદાવાદમાં સામળાની પિાળમાં આવેલા શ્રીપાર્ધચંદ્રગચ્છના ઉપાશ્રયમાં આવેલી શ્રીકલ્પસૂત્ર અને કાલકથાની સુવર્ણાક્ષરી હસ્તપ્રતના પાના ૧ ઉપરથી.
ચિત્રમાં પબાસન ઉપર પ્રભુ શ્રીમહાવીરની મૂર્તિ બિરાજમાન છે. આજે જેવી રીતે જિનમંદિરમાં મૂર્તિને આભૂષણોથી શણગારવામાં આવે છે તેવી જ રીતે ચિત્રમાં પણ મૂર્તિના મસ્તકે મુકટ, બંને કાનમાં કુંડલ, ગળામાં કંઠે, હદય ઉપર મતીને હાર, બંને બાજુઓ પર બાજુબંધ, બંને કાંડા ઉપર કડાં, બંને ભેગી કરેલી હથેળીઓ ઉપર સેનાનું શ્રીફળ મૂકેલું છે. મૂર્તિની આજુબાજુ પરિકર છે.
ડાબી બાજુના હાંસિયામાં ઉપરના ભાગમાં મુખથી વાજિંત્ર વગાડતી એક કિનરી ઊભેલી છે. મધ્યભાગમાં એક હાથીસવાર બંને હાથમાં કલશ લઈને પ્રભુ સન્મુખ જ દેખાય છે. નીચેના ભાગમાં એક ગૃહસ્થ યુગલ પ્રભુની ભકિત કરવાની ઉત્સુકતામાં બેઠેલું છે.
મધ્યના હાંસિયાના ઉપરના ભાગમાં બંને હસ્તની અંજલિ જોડીને ઊભેલે ગૃહસ્થ પ્રભુની સ્તુતિ કરે છે. નીચેના ભાગમાં પોતાના ઉંચા કરેલા જમણા હાથથી ચામર વીંઝતી શ્રાવિકા પ્રભુની ભકિત કરે છે.
જમણી બાજુના હાંસિયાના ઉપરના ભાગમાં બંને હાથથી પકડેલી વાંસળી વગાડતો એક કિનર ઊભેલો. છે. મધ્યભાગમાં એક હાથીસવાર બંને હાથમાં કલશ લઈને પ્રભુ સન્મુખ જાય છે. નીચેના ભાગમાં પ્રભુની ભકિત કરતાં શ્રાવકો અને શ્રાવિકા ઊભેલા છે.
પાનાની ઉપર અને નીચેની કિનારેમાં સુંદર વેલબુટ્ટાની આકૃતિઓ છે. આ પાનાની અંદર સોનેરી અક્ષરમાં નમસ્કાર મહામંત્ર અને તે કાલે અને તે સમયને વિષે શ્રમણ ભગવાન મહાવીરના પિતાના જીવનના બનાવમાં પાંચવાર હસ્તોત્તરા નક્ષત્ર આવેલ હતું (હસ્તત્તરા એટલે ઉત્તરાફાગુની નક્ષત્ર) તે જેમકે લખેલું છે.
Fig. 1. SMP, 1. Sramaņa Bhagavan Mahāvīra seated in Padmasana. On a Simhasana sits Mahāvīra, crowned and fully ornamented. He is in the cross-leged Padmasana posture, the hand lying one upon the other with palms upward. Above the picture is a flight of swans (hamsas) bounded by an arch,
The left hand side margin is painted in three rows. Kinnari blowing a pipe is standing in the first row. In the second row an elephant rider is going to revere Mahāvīra. In the third row a male and female are seated in chearfull mood.
The middle margin is painted in two registers. A layman is standing and seems to revere Mahāvira in the upper register. A laywoman is standing with fly-whisk and seems to revere Mahāvīra in the second register.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.janello