________________
પ્રવાહ અટકે છે, પણ અનાદિકાળથી સત્તામાં પડેલા કર્મોનો નાશ કરવા માટે શું કરશો ? આનો વિચાર પછીના પાઠમાં કરીશુ.
DISSOCIATION OF THE BOUND KARMIC MATTER
નિર્જરાતત્ત્વ - નિર્જરી કે ખરી જવું
LESSON 12
પાઠ : ૧૨
PARTIAL
It is again the power of soul that causes the partial dissociation of karmic matter clung to the soul. It is of two kinds.
નિર્જરા - સત્તામાં રહેલા અને ઉદયમાં આવતા કર્મોને નાશ કરવાની આત્મશક્તિ તે નિર્જરા છે. તેના બે પ્રકાર છે :
The partial dissociation of the bound karmic matter is regarded as the external partial dissociation, while the partial elimination destruction of the unwholesome states (feelings, passions) of the soul is regarded as the internal partial dissociation; the latter is the cause of the former,
-
Jain Education International
૧. દ્રવ્યનિર્જરા : આત્મ પ્રદેશોથી કર્મપરમાણુઓનું ક્રમે ક્રમે ક્ષીણ થવું. ૨. ભાવનિર્જરા : વિભાવજનિત રાગાદિ ભાવકર્મનું ક્રમે ક્રમે ક્ષીણ થવું. ભાવનિર્જરા વ્યનિર્જરાનું કારણ છે.
Again, the partial dissociation is of two types, viz. involuntary and voluntary.
1. Involuntary Partial Dissociation : The karmic matter gets automatically dissociated as soon as it rises and gives its fruits. As this dissociation is automatic and hence involuntary, the soul, at that time, continues to have perverse states and as a result continues to bind new karmic matter.
-
XXXX 70
For Private & Personal Use Only
www.jainelibrary.org