________________
અજીવતત્ત્વ
What is a real called non-soul. Non-soul is that which is not soul. Thus it is insentient. Matter is insentient; it is not soul. Cots, wooden seats, clothes, vessels, tables, chairs, houses, cities etc. are instances of matter. These instances or forms of matter we can see. But besides matter there are other non-soul reals which are not amenable to our visual cognition; they are invisible. Like a silent servant they serve us without our knowledge. They pervade the whole universe. The non-soul real is well known as the non-soul substance. Non-soul substances are of five kinds.
અજીવ તત્ત્વ શું છે ?
અજીવ - જડ - જેનામાં જીવ નથી તે.
આ અજીવ તત્ત્વ એટલે પુદ્ગલ, ખાટલા, પાટલા, વસ્ત્ર, પાત્ર, ટેબલ, ખુરશી, ઘર-નગર ઇત્યાદિ અનેક વસ્તુઓ. ઉપરાંત સૃષ્ટિમાં કોઇ અજીવ તત્ત્વો એવાં પણ છે કે જે આપણે ચક્ષુ દ્વારા જોઇ શક્તા નથી. તેઓ આપણને મૂક સેવક તરીકે સહાય કરે છે. અને સમસ્ત વિશ્વમાં વ્યાપી રહ્યા છે. તે અજીવ ∞ તરીકે પણ પ્રસિધ્ધ છે. તે પાંચ પ્રકારે
છે.
Names
નામ
૧.
LESSON 5
પાઠ : ૫
NON-SOUL REAL
2
Dharmastikāya (Medium of motion) ધર્માસ્તિકાય
Adharmastikāya (Medium of rest) અધર્માસ્તિકાય
Jain Education International
Defining characteristic લક્ષ
It assists souls and matter to move.
ગાતસહાયક (જીવ અને પુદ્ગલને) It assists souls and matter to
rest.
સ્થિતિસહાયક (જીવ અને પુદ્ગલને)
50 -----
For Private & Personal Use Only
www.jainelibrary.org