________________
મુત્ત્તાત્મા કે ગતિ કા નિરૂપણ
'તો પાછા કઢ' 'ઈત્યાદિ
સુત્રા-મુક્ત થયા બાદ આત્મા લેાકના અન્ત સુધી ઉર્ધ્વગમન કરે છે ॥ ૩ ॥ તત્ત્વાર્થં દીપિકા-પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યુ` કે સમસ્ત કર્મના ક્ષય થવા મેક્ષ કહેવાય છે, પરન્તુ મુક્ત થઈને આત્મા ત્યાં જ રહી જાય છે અથવા ખીજે કયાંય જાય છે એ પ્રશ્નનુ` સમાધાન કરીએ છીએ
સમસ્ત કર્માંના ક્ષય થવા ખાદ્ય મુક્તાત્મા ઉપર ગમન કરે છે. તે કર્યાં સુધી જાય છે ? તા કહે છે—àાકના અન્ત સુધી અગ્રભાગ સુધી જાય છે. પંચાસ્તિકાયાત્મક આ લેકના અગ્રભાગમાં ઇષપ્રાગ્ભારા નામક પૃથ્વી છે. તે ખરના જેવી શ્વેત તેમજ ઉર્ધ્વમુખ છત્રના આકારની છે. તેની પણ ઉપર એક ચેાજન અર્થાત્ ચાર ગાઉ સુધી લેાક છે. આ ચાર ગાઉમાંથી ત્રણ ગાઉ છોડીને ચેાથા ગાઉના છઠ્ઠા ભાગ ત્રણસે તે ત્રીશ ધનુષ્ય અને મંત્રીશ માંગળી પ્રમિત ક્ષેત્ર લેાકાન્ત શબ્દથી ગ્રહણ કરવામાં આવે છે. તે લેાકાન્તમાં જઈને મુતાત્મા અર્થાત્ સિદ્ધ અવસ્થિત થઇ જાય છે !! ૩ !!
‘ન તેઓં પર ધમત્યિાચાડમાયા'
સુત્રા-લેાકાન્તથી આગળ મુકતાત્મા જતા નથી કારણકે ત્યાં ધર્માં સ્તિકાયના અભાવ છે !! ૪
તત્ત્વાથ દીપિકા-પહેલા બતાવવામાં આવ્યું કે મુકત થઇ ગયા બાદ સુતાત્મા ઉપર લેાકાન્ત સુધી ગમન કરે છે, પરન્તુ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જો મુકતાત્માનું' ઉર્ધ્વગમન થાય છે તેા લેાકાન્ત સુધી જ જવાના નિયંત્ર શા માટે છે. ? આગળ જવામાં શું વાંધો છે ? આ પ્રશ્નનું સમાધાન કરીએ છીએ લેાકાન્તથી આગળ મુકતામાં ગમન થતું નથી કારણકે ત્યાં ધર્માસ્તિકાય નથી ધદ્રવ્ય ગતિપરિણત જીવા અને પુદ્ગલેાની ગતિમાં નિમિત્ત કારણ હાય છે, જેવી રીતે જળ માછલીની ગતિમાં સહાયક થાય છે. ધર્માસ્તિકાય આગળ વિદ્યમાન નથી આથી સુકતાત્મા આગળ ગમન કરતાં નથી. લેાકાન્તની પછી અલાક છે અને અલાકમાં ધર્માસ્તિકાયને અભાવ છે. સિદ્ધ જીવ લેાકા ન્તમાં જ અવસ્થિત થઈ જાય છે તેનું આજ કારણ છે. છત્રીસમાં અધ્યયનમાં કહ્યું છે
ઉત્તરાધ્યયનના
સિદ્ધ કયાં રોકાઈ જાય છે ? સિદ્ધ કર્યાં અવસ્થિત થાય છે ? શરીરના પરિત્યાગ કયાં કરે છે? અને કયાં જઈને સિદ્ધ થાય છે
! ૫૬ ૫
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૩૧૦