________________
જે મુનિ વિપુલમતિ મનઃપવજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે ક્ષપકશ્રેણી પર ચઢીને ક્રમશઃ મેહનીય જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ અને અંતરાય આ ચાર ઘાતિ કર્માંના ક્ષય કરીને નિયમ મુજબ કેવળજ્ઞાનના સ્વામી અને છે અને મેક્ષ પ્રાપ્ત કરે છે. પરંતુ ઋજુમતિના સબંધમાં આ હકીકત નથી, તે ઉત્પન્ન થઈને નષ્ટ પણ થઈ જાય છે.
મન:પર્યવજ્ઞાન મઢીદ્વીપમાં સ્થિત સન્ની છવાના મનેાભાવને જાણે છે. પરંતુ ઋજુમતિ, વિપુલમતિની અપેક્ષા અઢી આંગળ આછુ જાણે છે. ૪ા તત્ત્વાર્થ નિયુકિત--પહેલા ક્રમપ્રાપ્ત અવધિજ્ઞાનનું વિસ્તૃત નિરૂપણ કર્યું", હવે ક્રમાગત મન:પર્યવજ્ઞાનના એ ભેદાની પ્રરૂપણા કરીએ છીએ,
મનઃપવજ્ઞાનનું સ્વરૂપ પહેલાં કહેવાઈ ગયું છે. તેના બે ભેદ છે. ઋજુમતિ અને વિપુલમતિ. જેમાં મતિ, ઋજુ અર્થાત્ સરળ છે. તે ઋજુમતિ મનઃપવજ્ઞાન કહેવાય છે. જેમાં મતિ વિપુલ છે. તે વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનાવરણ અને વીર્યાન્તરાય કર્માંના ક્ષયાપશમથી પરકીય મનેાગત ભાવે પર્યાને પ્રત્યક્ષ રૂપથી જાણુનાર જ્ઞાન મન:પર્યવજ્ઞાન કહેવાય છે. અહી ‘મન' શબ્દથી મનેાગત અથ સમજવા જોઈએ. જે જ્ઞાનથી મનેાગત અથ જાણી શકાય છે. તે મનઃપયવજ્ઞાન છે.
ઋજુમતિની અપેક્ષા વિપુલમતિ જ્ઞાન અધિક વિશુદ્ધ હૈાય છે. આ સિવાય વિપુલમતિ અપ્રતિપાતી છે જ્યારે ઋજુમતિ પ્રતિપાતી છે. જે એકવાર ઉત્પન્ન થઈને કેવળજ્ઞાનની ઉત્પત્તિ સુધી નષ્ટ ન થાય તે પ્રતિપાતી કહેવાય છે. અને જે પહેલાંજ નાશ પામે તે પ્રતિપાતિ કહેવાય છે. ઋજુમતિ પ્રતિપાતી અને વિપુલમતિ અપ્રતિપાતી છે. આ રીતે વચન, કાય અને મન દ્વારા શ્રુત, પરકીય મનેાગત સરળભાવને જાણુનારૂ' ઋજુમતિ મનઃપ`વજ્ઞાન છે અને એ પ્રકારના વિજ્ઞાનથી જે નિવૃતિ ન હાય, પશ્ચાત્ વ્યાવર્તિત ન હોય, ચાલિત ન હાય, વ્યાઘાટિત ન હેાય તે વિપુલમતિ જ્ઞાન કહેવાય છે.
વિપુલમતિ મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થવાથી મુનિ સીધા ક્ષેપક શ્રેણી પર આરૂઢ થાય છે. અને પહેલાના મેહનીય કા તથા અન્ત હત પછી એકી સાથે ત્રણ શેષ ઘાતિ કર્મો ખપાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. અવધિજ્ઞાનની અપેક્ષા મનઃવજ્ઞાન અધિક વિશુદ્ધ હૈાય છે. આ અને જ્ઞાનમાં વિશુદ્ધિ ક્ષેત્ર સ્વામી અને વિષયથી ભેદ થાય છે. અવધિજ્ઞાનને
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૯૩