________________
સમ્યજ્ઞાન કે ભેદોં કા કથન
‘ત ૨ પંચવિષે મનુચ' ઇત્યાદિ
સૂત્રા-સમ્યજ્ઞાન પાંચ પ્રકારના છે-(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અધિજ્ઞાન (૪) મનઃ પવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન ૫૪૧૫
તત્ત્વાર્થદીપિકા-મેાક્ષના સાધન કહેવામાં આવેલા સમ્યગ્દર્શન સભ્યજ્ઞાન આદિમાંથી સભ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રરૂપણા કરવામાં આવી હવે સભ્યજ્ઞાનના મતિશ્રુત આદિ પાંચ ભેદાની પ્રરૂપણા કરીએ છીએ—
પૂર્વોક્ત સભ્યજ્ઞાન પાંચ પ્રકારનું છે-(૧) મતિ (ર) શ્રુત (૩) અવધિ (૪) મનઃ પ`વ અને (૫) કેવળજ્ઞાન આભિનિધિક ૩-જ્ઞાનને મતિજ્ઞાન કેરું છે. જે જ્ઞાનને આવૃત્ત-આચ્છાદિત કરે તે જ્ઞાનાવરણુ કહેવાય છે. આવરણુ ત્રણ પ્રકારના હાય છે—મનેાગત,ઇન્દ્રિયગત અને વિષયગત. માસય આદિ મનેાગત આવરણ છે, કાચકામલાદિક રાગ ઈન્દ્રિયગત આવરણ છે. (કાચ નાના આંખોના એક રાગ હાય છે જે કાયબિન્દુ નામથી પણ પ્રસિદ્ધ છે,) સમતા, ગાઢ અન્ધકારથી વ્યાસ થવુ વગેરે વિષયગત આવરણ છે. આવરણના સર્વાંથા નાશ થવા ાય કહેવાય છે. આવરણ વિદ્યમાન તે હાય પરન્તુ ઉર્દૂભૂદ (પ્રકટ) ન હેાય ! એવી અવસ્થાને ઉપશમ કહે છે. મતિજ્ઞાનાવરણને ક્ષાપશમ થવાથી ઇન્દ્રિય તેમજ મનના નિમિત્તથી યથા જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન કહેવાય છે તાય એ છે કે મતિજ્ઞાનાવરણ ક્રમ ના ક્ષયેાપશમ થવાથી સર્વપ્રથમ મનનાત્મક જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞ ન કહેવાય છે. મતિજ્ઞાન પછી જે વ કય-વાચક ભાવ સંબ ંધના આધારે જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. જે સાંભળી શકાય તે શબ્દ, શબ્દ સંબંધી જ્ઞાન શ્રુતજ્ઞાન છે. અથવા સાંભળવું શ્રુન કહેવાય છે. વકતા દ્વારા વપરાયેલા શબ્દનું શ્રેત્રણ કરીને તેના અને (વાચ્ચ) જાણવા શ્રુતજ્ઞાન કહેવાય છે તાત્પર્ય એ છે કે વાચ્ય-વાચકભાવ સંબધના આધારે શબ્દની સાથે સમ્બંધ અને ગ્રહણુ કરનાર જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન-બંને પરોક્ષ છે.
ઇન્દ્રિય અને મનની સહાયતા વગર જે જ્ઞાન દ્વારા મર્યાદિત રૂપી પદાર્થો ના આધ થાય તે અવધિજ્ઞાન કહેવાય છે જે અવધિ અર્થાત્ રૂપી કૂચૈને
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
२७४