________________
જે સમ્યકૂદનથી રહિત છે તેને જ્ઞાન લાધતું નથી અને જ્ઞાનના અભાવમાં ચારિત્ર રૂષ ગુણ અથવા ચારિત્ર અર્થાત્ મૂળગુણુ અને ગુણુ અર્થાત્ ઉત્તરગુણ હતાં નથી નિર્ગુણુને મેાક્ષ પ્રાપ્ત થતા નથી અને મેક્ષ પ્રાપ્ત થયા વગર નિર્વાણ પ્રાપ્ત થતુ નથી
સમ્યકત્વ ત્રણ પ્રકારનું છે-૪નસમ્યકત્વ, જ્ઞાનસમ્યકત્વ અને ચારિત્રસમ્યકત્વ. સ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનકના ચેાથા ઉદ્દેશકમાં કહ્યુ' છે સમ્યકત્વ ત્રણ પ્રકારના છે જ્ઞાનસમ્યકૃત્વ, દશ નસમ્યકત્વ અને ચરિત્રસમ્યક્ત્વ એમા પણુ સમ્યગ્દર્શન એ પ્રકારના છે-નિસગ સમ્યક્દશન અને અભિગમ સભ્યદર્શીન નિસર્ગ સમ્યક્દન પણ પ્રતિપાતી અને અપ્રતિપાતીના ભેદથી એ પ્રકારના છે. એવીજ રીતે પ્રતિપાતી અને અપ્રતિપાતીના ભેદથી અનિગમ સમ્યક્દન પણ એ પ્રકારનુ છે. સ્થાનાંગ સૂત્રના બીજા સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે. સમ્યક્ દર્શન એ પ્રકારનુ છે નિસગ સમ્યકૂદશન અને અભિગમ સમ્યકૂદન આ બંનેના પણ પ્રતિપાતી અને અપ્રતિપાતીના લેથી મમ્બે ભેદ છે !! ૩૭ ॥
સમ્યગ્દર્શન કા નિરૂપણ
‘સત્તસ્થ વાળ સમશન'
સુત્રા --તાની શ્રદ્ધા કરવી સમ્યગ્દર્શન છે !! ૩૮ ૫ તત્ત્વાથ દીપિકા-સમ્યકૂદન, સામ્યજ્ઞાન, સમ્યકૂચારિત્ર અને સમ્યક્ તપ મેાક્ષના કારણુ છે એ અગાઉ કહેવામાં આવ્યું છે, એમાંથી હવે સમ્યક્ દર્શનનું વિસ્તારપૂર્વક પ્રરૂપણ કરીએ છીએ
તાની શ્રદ્ધા સમ્યગ્દર્શન કહેવાય છે. અત્રે ‘તત્વ' શબ્દ સામાન્ય ભાવના વાચક છે કારણકે ‘તત્' આ સર્વનામ શબ્દ સાાન્યના અમાં છે. જે બધાનુ નામ છે તે સર્વનામ એવી તેની અવસ ́જ્ઞા છે, આ રીતે તત્વ શબ્દને અથ થયા જે વસ્તુ જે સ્વરૂપમાં છે તેનુ તેજ પ્રમાણે હાવુ તવાની શ્રદ્ધા તત્વશ્રદ્ધા કહેવાય છે, આજ સમ્પ્રદશન છે તત્વાના નિર્દેશ પ્રમથ અધ્યાયમાં કરવામાં આવ્યે છે. તેમની સખ્યા નવ છે. આ રીતે વેંકત જીવ અજીવ આદિ તત્વ પર યથાર્થરૂપથી વિશ્વાસ કરવા શ્રદ્ધા કહેવાય છે. આથી જૈનાગમેમાં જીવાદિ તત્વાનુ જે સ્વરૂપે પ્રતિંપાદન કરવામાં આવ્યુ છે તેમને તે જ સ્વરૂપે સમજીને સાચી શ્રદ્ધા ભાવવી સમ્યક્દશન છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અઘ્યયનની ૧૫મી ગાથામાં કહ્યુ છે તથ્ય અથાત્ વાસ્તવિક પદ ર્ધાતુ યથા કથન કરવું અને ભાવપૂર્વક શ્રદ્ધા કરવી સમ્યકત્વ કહેવામાં આવ્યુ' છે ! ૩૮ ॥
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૬ ૯