________________
આત્માના પ્રદેશેનુ' પરિસ્પદન કર્યાં જ જેનેા પથ-માગ છે તે ઈર્ષ્યાપથ અથવા એર્યોપથિક કહેવાય છે. આશય એ છે કે અગીયારમાં ખારમાં અને તેરમાં ગુણસ્થાનમાં યારે કષાયના ઉદય હાતે નથી ત્યારે સ્થિતિબન્ધ થતા નથી, કારણ કે સ્થિતિમન્ધનું” કારણુ કષાય છે, પરન્તુ ચાંગ વિદ્યમાન હાવાથી પ્રકૃતિ અને પ્રદેશ બંન્ધ થાય છે. તે સમયે ચોગના કારણે કમ'ના આસ્રવ તા થાય છે, પરન્તુ કષાયના અભાવના કારણે તે રાકાતા નથી. જેવી રીતે ભીંત ઉપર ફૂંકવામાં આવેલા માટીના સૂકા લેાંઢો દીવાલને સ્પર્શ કરીને નીચે પડી જાય છે, દીવાલ ઉપર ટકી શકતા નથી, તેવી જ રીતે નિષ્કષાય આત્મામાં કમને જે આસ્રવ થાય છે તે રાકાતા નથી. પ્રથમ સમયમાં કર્મનું આગમન થાય છે. બીજા સમયમાં તેનું વેટ્ટન થાય છે અને ત્રીજા સમયમાં તેની નિર્જરા થઇ જાય છે. પરન્તુ કષાયયુકત જીવને સ્થિતિમષ થાય છે અને અનુભાગ અન્ય પણ થાય છે આથી તેને સ`સાર–પરિભ્રમણ કરવા પડે છે.
આવી રીતે ઉપશાન્ત કષાય અને ક્ષીણકષાય આત્માને અય્યપથિક આસવ જ થાય છે, જે એ સમયની સ્થિતિવાળા હાય છે તેમજ સ’સારપરિભ્રમણનું કારણ મનતા નથી જા
તત્વાથ નિયુક્તિ—પહેલાં કહી દેવામાં આવ્યુ છે કે સકષાય જીવનાયાગ સામ્પરાયિક આસ્રવનુ કારણ હાય છે હવે એ પ્રતિપાદન કરવામાં આવી રહ્યું છે કે ઉપશાન્ત-ક્ષીણુ કષાય આત્માના જે કાયસેગ વગેરે છે, તે સ'સાર ભ્રમણના હેતુ કર્માંનું કારણ હાતું નથી
કષાયથી રહિત જીવનાચેગ અર્યાપથિક ક્રિયાનું કારણ હાય છે, જે સંસારભ્રમણનુ કારણ હેતુ નથી. પ્રત્યેાજન થવાથી આગમ મુજમ ચાર હાથ પાતાની સામેની ભૂમિ પર ષ્ટિ રાખતા થકા અને ત્રસ તેમ જ સ્થાવર જીવાની રક્ષા કરતાં થકા હળવે હળવે અપ્રમત્ત થઈને મુનિનું ઈરણુ-ગમન કરવાની ક્રિયાને ઈર્ષ્યાપથ કહેવાય છે તેને અય્યપથિકની ક્રિયા પણ કહે છે, અભિપ્રાય એ છે કે ચૈાગ માત્રના નિમિત્તથી ગમન કરતાં અથવા ઉભા રહેલાં કષાયસહિત મુનિને એ સમયની સ્થિતિવાળા જે બન્ધ થાય છે, તે ઇર્યાપથ બન્યું છે.
કષાયરહિતના અસલમાં બે ભેદ છે-વીતરાગ અને સરાગ વીતરાગ ત્રણ પ્રકારના હાય છે–ઉપશાન્તમેાહ-(અગીયારમાં ગુણસ્થાનવત્તી) ક્ષીણુમેહ છદ્મસ્થ અને ક્ષીણમેહ કેવળી. ક્ષીણુમાહ ઇસ્થ અને કેળીમાં મેાહનીય ક્રમના સમૂળગા ક્ષય થઈ જ્વાના કારણે કષાયની સત્તા હાતી નથી, ઉપશાન્ત માહ જીવમાં કષાયની સત્તા રહે છે, પરન્તુ ઉદય થતા નથી. જેમના સ’જવલન કષાય વિદ્યમાન છે, પરન્તુ તેના ઉદય થતા નથી, તે સામને પણ અકષાય જ સમજવા જોઇએ. વળી કહ્યું પણ છે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૦