________________
જે જીવ ક્રેાધ, માન, માયા અને લાભ રૂપ કષાયથી યુકત છે તેને યોગ અર્થાત્ આત્મપરિણતિ રૂપ મન વચન કાયના વ્યાપાર સમ્પરાય ક્રિયાના અર્થાત્ સંસારમાં ભ્રમણ કરવાવાળી ક્રિયાને આસ્રવ થાય છે. તાત્પ એ છે કે મનેયોગ, વચનયોગ અને કાયયેાગથી થનારા પૂર્વકત આસ્રવ બધાં સ’સારી જીવે ને એકસરખા ફળદાયી નીવડતા નથી, નહીતર કષાયયુકત જીવને જે આસ્રવ થાય છે તે સામ્પરાયિક આસ્રવ કહેવાય છે, જેના કારણે-તેને સૉંસાર–પરિભ્રમણ કરવા પડે છે, પરન્તુ જે જીવ કષાયથી મુકત થઈ જાય છે, તેમને ઈોંપધ આસ્રવ થાય છે અને તે સંસાર પરિભ્રમણનું કારણુ ખનતુ... નથી,
જે આત્માને કષે-હણે અર્થાત્ દુર્ગાંતિમાં લઇ જાય તે કષાય કહેવાય છે અથવા જેમ વડની છ.લ, મહેડા અને હરડે-આદિ કષાય વસ્ત્ર વગેરેમાં રાગનાકારણ હોય છે તેવી જ રીતે ક્રોધ, માન, માયા અને લેલ રૂપ કષાય આત્માને માટે ક્રમ અન્યના કારણ હાય છે. આવા કષાયથી યુકત જીવને સકષાય કરે છે. સકષાય મિથ્યાષ્ઠિ આદિ જીવને કાયયોગ આદિ દ્વારા જે કર્માના આસ્રવ થાય છે તેમાં સ્થિતિખન્ય અને અનુભાગમન્ય પણ પડે છે. આથી તે અન્ય સામ્પરાયિકન્ધ કહેવાય છે. ‘સમ્પરાય' શબ્દના અર્થ આ પ્રમાણે થાય છે-સમ્ અર્થાત્ સમ્યક્ પર અર્થાત્ ઉત્કૃષ્ટ, અય અર્થાત્ ગતિ અથવા પર્યટન, તાત્પર્ય એ છે કે પ્રાણિઓનું જ્યાં પરિભ્રમણ થાય છે તે સંસારને સમ્પરાય કહે છે અને સંસાર પરિભ્રમણના કારણભૂત કર્મોને સામ્પરાયિક કહે છે સામ્પરાયિક કર્મનુ` કારણુ કષાયવાન જીવનેયોગ છે. સારાંશ એ છે કે સકષાય જીવના યોગથી જે કમ ખંધાય છે તે સામ્પાયિક અન્ય કહેવાય છે અને તેમાં સ્થિતિ તેમજ અનુભાગ પણ પડે છે. ૩
તત્વાર્થનિયુક્તિ-કાયિક, વાચિક અને માનસિકયોગ રૂપ આસ્રવ શું બધાં સ'સારી જીવાને સરખાં ફળદાયક હોય છે ? અથવા તેના ફળમાં વિસદેશતા હાય છે ? આ શકાના નિવારણ અર્થે વિશેષ પ્રતિપાદન કરીએ છીએ—
જે ક્રોધ માન માયા અને લાભથી યુકત હાય છે, તે સકષાય કહેવાય છે. કષ અર્થાત્ કમ નું આપવું' અર્થાત્ લાભ થવા કષાય છે. ક્રોધ, માન, માયા અને લાભ કમના અથવા સસારના કારણ છે. કેધ આઢિ કષાયોથી યુકત જીવના કાયયોગ આદિ સામ્પરાયિક ક્રિયાના કારણુ હોય છે. નરકગતિ, દેવગતિ, મનુષ્યગતિ અને તિય ચગતિ રૂપ સ ંસાર સમ્પરાય કહેવાય છે તે સમ્પરાય અર્થાત્ સંસારમાં પરિભ્રમણના કારણ રૂપ જે ક્રિયા છે તે સામ્પરા યિક ક્રિયા કહેવાય છે. તાપય એ છે કે મનેાયોગ, વચનયોગ, અને કાયયોગ શુભ અને અશુભના ભેદથી એ-એ પ્રકારનાં છે. આ યોગ ભલે સમસ્ત ડાય
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
८