________________
જે ભજનમાં ઉદર ઉન (ઓ) હેય તે ભેજન અવમંદર કહેવાય છે તે જે ક્રિયામાં હોય તે અવમદરિકા. અવમદરિકા એક પ્રકારની તપશ્ચર્યા છે એના બે ભેદ છે દ્રવ્ય અવમદરિકા અને ભાવ અવમોદરિકા. બાહ્ય વસ્તુઓનું ઓછાપણું કરવું દ્રવ્ય અવમેદરિકા છે જ્યારે કષાયાદિ વિકારભાવને એ છે કરે એ ભાવ અવમેદારિકા છે. ઔપપાતિક સૂત્રના ત્રીસમા સૂત્રમાં કહેલ છે
પ્રશ્ન-અમેરિકાના કેટલા ભેદ છે ? ઉત્તર-અવમોદરિકા બે પ્રકારની છે દ્રવ્ય અવમોદરિકા અને ભાવ અવમેરિકા | ૧૦ |
“કોમોડ્યિા ત સુવિ” ઈત્યાદિ
દ્રવ્યાવમોદરિયાકે દો ભેદોં કા કથન
સૂત્રાર્થ દ્રવ્ય અમેરિકા તપ બે પ્રકારનું છે–ઉપકરણદ્રવ્ય અવમદરિકા અને ભક્ત પાન દ્રવ્ય અમેરિકા ૧૧ છે
તત્વાર્થદીપિકા-પહેલા અવમોદરિકા તપના દ્રવ્ય અને ભાવની અપેક્ષાથી બે ભેદ કહેવામાં આવ્યા. હવે દ્રવ્ય અવમદરિકા તપના બે ભેદની પ્રરૂપણા કરીએ છીએ–
દ્રવ્ય અવમદરિકા તપ બે પ્રકારના છે–ઉપકરણદ્રવ્ય અવમેરિકા અને ભક્તપાનદ્રધ્યાવમોદરિકા વસ્ત્ર, પાત્ર દેરા સહિત મુહપત્તિ આદિ ઉપકરણની અલપતાને ઉપકરણ દ્રવ્ય અવમોદરિકા કહે છે અને ભોજન પાનની અલ્પતાને ભક્તપાન દ્રવ્ય અવમદરિકા કહે છે કે ૧૧ -
તવાથનિર્યુકિત–પહેલાં અમેરિકા બાહા તપના દ્રવ્ય અને ભાવની અપેક્ષાથી બે ભેદ બતાવાયા, હવે દ્રવ્ય અમેરિકા તપની પ્રરૂપણ કરીએ છીએ
દ્રવ્ય અવમેદરિકા તપના બે ભેદ છે ઉપકરણ દ્રવ્ય અમેરિકા અને જાપાન દ્રવ્યાવદરિકા વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ સંબંધી ઉનેદરીને ઉપકરણ દ્રવ્ય અમેરિકા તપ કહે છે અને આહાર પાણી સંબંધી ઉનેદરીને ભોપાનદ્રવ્ય અમેરિકા કહે છે ઔપપાતિક સૂત્રના ત્રીસમાં સૂત્રમાં કહ્યું છે
પ્રશ્ન--દ્રવ્ય-અમેરિકાના કેટલા ભેદ છે. ?
ઉત્તર--દ્રવ્ય અમેરિકાના બે ભેદ છે ઉપકરણદ્રવ્ય અમેરિકા અને ભક્તપાન દ્રવ્ય અવમેદરિકા ૧૧
“વરણ સુશોમોરિયા ઈત્યાદિ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૨ ૨