________________
૬૪
દક્ષાબં વિહં ઈત્યાદિ સૂત્રાર્થ:- આર્તધ્યાન ચાર પ્રકારનું છે. અમને સામ્રગ વિપ્રગ સ્મૃતિ વગેરે ૭૦
તવાર્થદીપિકા-પહેલાં આર્ત રીદ્ર ધર્મ અને શુકલના ભેદથી ધ્યાન ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે હવે પ્રથમ આર્તધ્યાનના પણ ચાર ભેદનું પ્રતિપાદન કરીએ છીએ–
આર્તધ્યાનના ચાર ભેદ છે –(૧) અમને સમ્મગ–વિપ્રગસ્મૃતિ (૬) મને જ્ઞવિપ્રયાગ સમ્રગ સમૃતિ (૩) આતંકસ»ગ વિપ્રગ સ્કૃતિ અને (૪) આસેવિત–કામગસ»ગ વિપ્રગ૨મૃતિ
અમનોજ્ઞ વસ્તુને સંગ થવાથી તેના વિયોગને માટે ચિન્તન કરવું સંકલ્પપ્રબંધ થવું જેમકે કયા ઉપાયથી આનાથી મારૂ પિન્ડ છુટે એવું વારંવાર ચિન્તન કરવું અમનેશ સમ્મગ વિપ્રગસ્મૃતિ નામક આર્તધ્યાન કહેવાય છે. જે મનને પ્રિય ન લાગે તે અમનેઝ અમનેઝ વરતુ ચેતન પણ હોય છે અને અચેતન પણ, ચેતન જેમકે કુરૂપ દુર્ગધિત શરીરવાળી અને અસુંદર પત્ની વગેરે તથા લય અને ત્રાસજનક શત્રુ, સાપ વાઘ વગેરે અચેતન અમને જ્ઞ જેવાકે ઝેર શસ્ત્ર, કાંટે વગેરે કારણ કે આ બધા દુઃખદાયક હોય છે.
બીજુ આર્તધ્યાન મનેઝ વિપ્રયોગ સંપ્રયોગમૃતિ છે. આનો અર્થ થાય છે મને અર્થાત ઈષ્ટ શબ્દ આદિ અને પુત્ર પત્ની ધન વગેરેને વિયોગ થવાથી તેમના સંગને માટે ચિન્તન કરવું.
ત્રીજો ભેર આતંકસંગ વિપ્રયાગ ચિન્તા છે. અહી આંતકને અર્થ છે રોગ વાયુ આદિના પ્રકોપથી રોગના ઉત્પન્ન થવાથી તેના વિગતે માટે ચિન્તન કરવું આ રોગ કેવી રીતે મટી જાય આ વિચાર કરે ત્રીજું આત્ત ધ્યાન છે.
તાત્પર્ય એ છે કે રેગી, જે રોગની વેદનાથી પીડિત છે. જેની ધીરજને અંત આવી ગયેલ છે. તે વેદનાને સયાગ થવાથી વિચારે છે કઈ રીતે મારી વેદનાને છુટકારો થશે? આવું કહીને હાથ વડે માથું કૂટે છે. ચીસાચીસ પાડે છે. આંસુ વહેવડાવે છે અને ચિન્તન કરતે હોય છે કે આ પાપ રૂપ વ્યાધિ મને પરેશાન કરી રહી છે. ત્યારે આને અંત આવશે? આ ત્રીજા આરંધ્યાનને ભેદ છે.
ચોથું આર્તધ્યાન સેવેલા કામગોના વિયોગનું ચિતન કરવું એ છે જે ભેગેની ઈચ્છાઓથી પીડિત છે તે એવું વિચારે છે કે કયાંય એમ ન બને કે આનો વિયોગ થઈ જાય આ ચિન્તન ચેાથ આર્તધ્યાન છે અથવા ભવિષ્ય સંબંધી કામોનું ચિતન કરવું શુ આર્તધ્યાન સમજવું જોઈએ ૭૦
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૮૭