________________
ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે-શ્રમણેાપાસકે સ્થૂળપ્રાણાતિ પાત વિરમણના પાંચ મુખ્ય અતિચાર જાણવા જોઇ એ પરન્તુ તેનું આચરણ કરવું જોઈ એ ની. આ અતિચાર આ પ્રમાણે છે--અન્ય વધ, વિચ્છેદ, અતિભાર અને ભક્તપાનવિચ્છેદ કેાઇની ઉપર તેની શક્તિથી વધારે જો લાદવા અતિભાર અથવા અતિભારારાપન્નુ નામક અતિચાર છે અને પેાતાના તાબા હેઠળના જીવને વખત થયે ભેજન-પાણી ન આપવા ભક્તપાનવિચ્છેદ અતિચાર છે, ૪૧૫
‘ટીચરણ અનુત્ત સભ્રમવાળા વર્ષે અરા' ઇત્યાદિ સૂત્રા –ત્રીજા અણુવ્રતના સહુસાભ્યાખ્યાન આદિ પાંચ અતિચાર છે. ૪રા તાથ દીપિકા -પૂર્વ સૂત્રમાં સ્થૂળપ્રાણાતિપાત વિરતિ રૂપ અણુવ્રતના અન્ય, વધ, છવિચ્છેદ, અતિભાર અને ભક્તાનવિચ્છેદ, એ પાંચ અતિચારાનું પ્રરૂપણ કરવામાં આન્ગ્યુ, હવે બીજા અણુવ્રતના સહુસાભ્યાખ્યાન આદિ પાંચ અતિચારીની પ્રરૂપણા કરીએ છીએ
સ્થૂળમૃષાવાદ વિરમણ નામક બીજા અણુવ્રતના સહુસાભ્યામ્ય ન આદિ પાંચ અતિચાર હાય છે, આદિ' શબ્દથી રહેય ભ્યાખ્યા, સ્વદારમત્રભેદ, મૃષપદેશ અને ફૂટલેખકરણ નામના અતિચારાનુ ગ્રહણુ કરવું જોઇએ.
આવેશને વશીભૂત થઈને વગર વિચાર કયે જ એકદમ કાઇની ઉપર મિથ્યાદોષારોપણ કરી નાખવુ' સહસ ભ્યાખ્યાન કહેવાય છે જેમ કે-તૂં ચાર છે, આ ડાકણ છે. વગેરે રહસ્ અર્થાત્ એકાન્તમાં જે થાય તે રડ્ડસ્ય કહેવાય છે. તેમાં મિથ્યા અભિયાગ કરવા રહસ્યાભ્યાખ્યાન છે. પેાતાની પત્નીએ વિશ્વાસ રાખીને જે કહ્યું હાય તે અન્ય પ.સે જાહેર કરી દેવું. સ્વદારસ્ત્રભેદ કહેવાય છે મિથ્યાઉપદેશ આપવા સ્મૃષપદેશ છે. અર્થાત્ આ લાક સબંધી અભ્યુદય અથવા પરલેાક સંબંધી મેાક્ષ વગેરેના વિષયમાં શ ંકાશીલ કેાઈ પુરૂષના પૂછત્રાથી, તત્ત્તાને ન જાણુતા હેવા છતાં પણ્ હિ‘સાયુક્ત વિપરીત ઉપદેશ આપવા એ મૃષપદેશ છે. અસદ્ભૂત સત્યનુ' લેખન કરવું અર્થાત્ ખીજાને દેતરવા માટે ખીજાની મેહર વગેરેથી યુક્ત લીપિનું અનુકરણ કરવું અથવા ખેાટા દસ્તાવેજ ખાતાવહી વગેરે લખવા ફૂલેખકરણ કહેવાય છે. કાઇની થાપણુ એળવવી ન્યાસાપહાર છે. સહસ્રાભ્યાખ્યાન આદિ સ્થૂળ મૃષાવાદ વિરમણુવ્રતના આ પાંચ અતિચાર જાણવ ચેાગ્ય પરન્તુ આચરવા ચૈાગ્ય નથી, ા૪૨ા
તત્ત્વાથ નિયુક્તિ એકદેશ હિ’સાત્યાગ રૂપ પ્રથમ અણુવ્રતના પાંચ અતિચારાનું પરૂપણ પહેલા કરવામાં આવ્યુ' છે. હવે ક્રષપ્રાપ્ત સ્થૂળમૃષ વાદ વિરમણૢ નામના ખીજા અણુવ્રતના સહસાભ્યાખ્યાન આદિ પાંચ અતિચારાની
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૧૭