________________
કાંક્ષા પદના અથ થાય છે જેમ કે-બુદ્ધે ભિક્ષુઓને સ્નાન, અનાજ, પાણી, આચ્છાદન તથા શય્યા વગેરેતું સુખ ભાગવતા થકા કલેશરહિત ધમ ના ઉપદેશ આપ્યા છે. ખીજાએએ પણ સાંસારિક વિષયભાગા સબધી સુખ કાજે જ ધના ઉપદેશ આપ્યા છે તથા સ્વગ અને રાજ્ય સુખની પ્રાપ્તિ અર્થ" દિવ્યરૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પશ આદિ વિષક ઉપદેશ આપ્યા છે. ચાલે ત્યારે બુદ્ધશાસનના જ સ્વીકાર કરી લઇએ ! આ રીતે આલેક અથવા પરલેાક સબંધી શબ્દ આદિ વિષયની પ્રાપ્તિની અભિલાષા કરવી કાંક્ષા અતિચાર છે.
વાસ્તવમાં તે અન્ય શાસન, દન તથા તત્ત્વની ઈચ્છા કરવી કાંક્ષા છે, જે આવી આકાંક્ષા કરે છે તે ગુણુ-દોષાના વિચાર કર્યાં વગર જ સાંસા રિક સુખની અભિલષા કરે છે. પરન્તુ આ લેાક સબંધી અથવા પારલૌકિક સુખ નાશવત છે, તેના અન્ત કરૂણ છે, તે દુઃખાથી મિશ્રિત હાય છે, આથી કાયાથી કલુષિત હેાવાના કારણે તથા ભવપરસ્પશને-વધારનાર ઢાવાથી અહુન્ત ભગવાને તેની મનાઈ ક્રમાવેલ છે. નિષિદ્ધ અનુષ્ઠાન જે ભાવપૂર્વક કરવામાં આવે તે તે-સિદ્ધાંતના ઉલ્લĆઘનના કારણે સમ્યક્ત્વને દૂષિત કરે છે, કહ્યુ પણ છે—અન્ય-અન્ય દશ નાનું ગ્રહણુ કરવુ કાંક્ષા છે' અર્હત ભગ વાનના સિદ્ધાંતને તે દશવૈકાલિકસૂત્રના નવમાં ચયનના ચોથા ઉદ્દેશકમાં પ્રતિપાદન કરવામાં આવ્યું દે--નો ોચરૢા' વગેરે વાક્યેામાં હ્યુ છે, જેને સારાંશ એ છે કે સ્વાધ્યાય, તપશ્ચર્યાં વગેરે કેઈ પણ ધર્માંનુષ્માન આ લેક સંબંધી લાભ ખાતર કરવા ન જોઈએ, પારલૌકિક લાભ (સ્વળ પ્રાપ્તિ આદિ) માટે ન કરવા તેમજ યશ-કીત્તિ વગેરે મેળવવા માટે પશુ ન કરવા, માત્ર કર્માને ખપાવવાના હેતુથી કરવા જોઈએ. કનિજ રા શિત્રાય અન્ય કાઈ પણ લાભની આશાથી ધર્માચરણ કરવું જોઇએ નહી', જે આમ થાય તા જ એકાન્તિક, માયન્તિક અને અવ્યાબાધ સુખની પ્રસિ થાય છે. આવુ' વિચારીને સાધુ અથવા શ્રાવકે અન્ય દશનની આકાંક્ષા કરવી જોઈ એ નહીં,
સંગત
વિચિકિત્સા એક પ્રકારને મતિવિભ્રમ છે. કેાઈ-ફાઈ યુક્તિ આગમમાં પણ બુદ્ધિ ભ્રાન્ત થઈ જાય છે. જેમ કે-રેતીના કાળીયા જેવુ સ્વાદ વગરનું આ તપશ્ચર્યાનું તથા લેાચ આદિત્તું ન જાણે ભવિષ્યમાં કાઇ ફળ પ્રાપ્ત થશે કે કેમ ! આ માત્ર નિષ્ફળ કષ્ટ તે નથી જેનાથી નિર્જરા-ફળની પ્રાપ્તિ ન થાય. સસારમાં મને પ્રકારની ક્રિયાએ જોવામાં આવે છે–કાઈ સફળ થાય છે, કોઈ નિષ્ફળ ખેડૂત ખેતી કરે છે તે કદી તે સફળ થાય છે, કયાંરે નિષ્ફળ પણ નીવડે છે. આ રીતે સામાન્ય રૂપથી અને પ્રકારની ક્રિયાઓ જોવામાં આવે છે આથી બુદ્ધિમાં ભ્રમણા ઉત્પન્ન થઇ જાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૧૨